________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું
પાડયાં અને બીલકુલ ગભરાવવાનું કારણ નથી એમ કહી તે સંતે બાલકનું ભવિષ્ય ભાખ્યું કે આ બાલક ભવિષ્યમાં એક મહાન યેગી થશે અને તે પિતાની જાતને પિતાના કુળને અને પિતાના ધર્મને મહાન ઉદ્ધારક થશે.
शशाङ्ककलया सार्द्ध, ववृधे प्रतिवासरम् । कुमारः सुधया सिञ्चन् , कौटुम्बिकविलोचने ॥ १२ ॥
જેમ ચંદ્રકલા શુદ્ધ પક્ષમાં વધતી જાય છે, તેમ કુમાર બેચર કુટુંબીજનેની પ્રેમ દૃષ્ટિથી વયમાં વૃદ્ધિ પામતે, માતા પિતા વિગેરે કુટુંબી જનેને પ્રમેહ પમાડતે, સકલજન. સમુહને આનંદ ઉપજાવતે કુમાર ભાવને પામતે આઠવર્ષની કુમાર અવસ્થામાં આવે છે.
कौमारभावमापन्नः, कलाचार्यसमीपगः । બિનગુદ્ધિમાન, મરા શાસ્ત્રમાઘર રર .
કુમારાવસ્થામાં આવેલ પુત્રને માતા પિતા વિદ્યાભ્યાસ, માટે કલાચાર્ય, લેખન વાંચન હિસાબ, નૈતિક જીવનવ્યવહારમાં ઉપયોગી એવી કળામાં પ્રવિણતા પ્રાપ્ત કરાવવા માસ્તર ગૃહસ્થ ગુરૂ (પંડીત–ની સમીપ લાવી) પંડિતને સોંપતાં જ્ઞાનાવરણીય કર્મના પશમ ભાવવડે કરીને બુદ્ધિને વૈભવ પ્રગટાવતાં વિદ્યાભ્યાસ કરી કુમાર બેચરદાસ વ્યવહાપગી સર્વે કલાશાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત થાય તેવી બુદ્ધિને ધારણ કરનાર થયા. विद्याविनयसंपन्न, धर्मबुद्धिं विलोक्य तम् । मुमुदे मानसे स्वीये, कलाचार्यो विशेषतः ॥ १४ ॥
For Private And Personal Use Only