________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
विद्यापुराऽ (विजापुरा) भिधं विद्या-मन्दिरेण विभूषितम् । . भ्राजते पत्तनं भूरि-समृद्धेभ्यगणैः श्रितम् ॥ ४ ॥
તે પ્રદેશમાં અનેક પ્રકારના કલા કૌશલ્ય બુદ્ધિ ચાતુર્થી ને વિકશ્વર કરનારા તેમજ પારમાર્થિક અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કરનાર અને વિદ્યામંદિર, જ્ઞાન મંદિર અને ભેગ સમૃદ્ધિથી ભરપુર એવા ધમિજને, શ્રેષ્ઠિના જિનગૃહ મંદિરથી સુશોભિત એવું (વિદ્યાપુરી) વિજાપુર નામનું પત્તન (નગર) આવેલું છે. તે વિજાપુર કેવું છે, તેની કલ્પના કવિશ્રી હવે પછીના કાવ્યમાં જણાવે છે. विरेजुयंत्र दिव्यानि, मन्दिाराण्यहतां पुरे। गगनांगणचुम्बीनी यशांसीव महात्मनाम् ॥ ५ ॥
જ્યાં અત્યંત દેદિપ્યમાન શ્રી અરિહંત પરમાત્માનાં સુંદર દેવમંદિરે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ, કેસરીયાજી આદિનાથ, પદ્માવતી, તીર્વાવતાર શાંતિનાથ, મહાવીર પ્રભુ, ચૌમુખજીનું મંદિર, શ્રી કુંથુનાથજીનું મંદીર, શ્રી કેશરીયા, અષભદેવજી, ગોડી પાર્શ્વનાથ, સંભવનાથ વિગેરે
નવર ભૂવને ગગનગણ ચુંબન કરી રહ્યા છે. જેમ મહાત્મા પુરૂષોની કીર્તિ જગતમાં વ્યાપક બને છે, તેમ ઉપર બતાવેલ જીનમંદિરના મહામ્યથી વિદ્યાપુરી નગરીને યશ જગતમાં ફેલાઈ રહ્યો છે.
અતિ મવચાર, વિવર્મવિરાટ રાત્રિનુ રીના-માસ્ટથી ધર્મભાવના / દે છે છે તે નગરીમાં કુર્મ ક્ષત્રિય કડવા પાટીદાર જાતિમાં સારી ભક્તિ બુદ્ધિવાળા ભદ્ધિક કલ્યાણમય સારા ચારિત્રવાળા ખેતીની
For Private And Personal Use Only