________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજનુ સાધુની શ્રેણિને નમન કરીને મારા ધર્માંગુરુ યેાગાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરિવયનું મૉંગલિક જીવન ચરિત્ર લખવા–કહેવા માટે તત્પર થાઉં છુ.
"
समस्ति जम्बूद्वीपेऽस्मिन् भरत क्षेत्रमूर्जितम् । ધનધાન્વાતિ સંવદ્ધિ-મેઢાનિયાનમ્ || ૨ || तत्र देशशिरोरत्नं, नानातीर्थपवित्रितः । राजते गूर्जरोदेशो-धर्माचार्यैर्विभूषितः ॥ ३ ॥
જબુદ્વીપને વિષે ધન, ધાન્ય, રત્ન સુવણુ, જડીબુટ્ટી, મહાઔષધિ આદિનિધાનારૂપ મહા સમૃદ્ધિ વડે શેાભાયમાન એવુ' ભરતક્ષેત્ર આવેલુ' છે, કે જે ક્ષેત્રમાં શ્રી શત્રુજ્ય, ગીરનાર, આજીજી, સમેતશિખર સુવર્ણગિરિ ગિરિ, સુક્તાગિરિ, ચિત્રકૂટ, કેશરીયાજી, અષ્ટાપદજી આદિ જૈનનાં મહાન તીર્થો આવેલાં છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે ભરત ક્ષેત્રમાં વિધવિધ નાનાં મોટાં તીર્થોથી યુરો ભિત અને અનેક શીતાઈ આચાર્યોં ઉપાધ્યાય અને સાધુ જનના વિહારથી પવિત્ર થયેલે એવા જિનના વાસિત ગુજરાત નામનો દેશ છે, કે જે દેશે પેાતાની ભૂમિ પર દેવદ્ધિ ગણી ક્ષમાશ્રમણ, વાદિ દૈવસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યવિજયજી, શ્રી હીરવિજયસૂરિ વિગેરે યુગપ્રધાન મહાપુરૂષોના જન્મ આપ્યા છે; તે દેશના ઉત્તર વિભાગમાં સાબરમતી મહાનદીના કાંઠાના પ્રદેશ અનેક દિવ્ય વનસ્પતિ ઔષધિ જડીબુટ્ટી વિગેરેથી અત્યંત રસાળ તેમજ આમ્ર આદિ દિન્ય વૃક્ષાથી સુશોભિત એવા કાંઠાના પ્રદેશ આવેલા છે.
For Private And Personal Use Only