________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રોમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું
આપતાં જણાવે છે કે ઃ—
“હે પુન્યશાલીએ ! તમે સાધુદશા પામીને માનવતાને સફળ કરી છે. માટે પાછા અનંત સ`સારમાં શ્રી જતા નહી. કારણ કે પડવાના પ્રસ`ગેા ઘણા આવે છે. તેના ત્યાગ માન સન્માન, શિષ્યએષણા અને સ્વાર્થ વૃત્તિની ઉપર જય કરશેા મુખ્ય-મેટાની અનુમતિથી ચાલો. સની સાથે સહમત થઈ ધમ કાય માં પ્રવૃાત્ત કરશેા. આત્માને પ્રમાદમાં ન પડવા દેશે કહ્યુ` છે કેઃ“ પામી વેળા મનુભવ તણી ધર્મને ચિત્ત ધારા, પામી વેળા મનુભવ આયુ કાં ફાક હારી ચેતા ચેતા મનુભવ લહી ધર્મનું સત્ય ટાણું,
ટાણુ આવું કદી નવ મલે કાટી ખર્ચે નવાણું, ટાણુ પામી ગુરૂગમ લહી ધર્માંમાં વીર થાજે,
ટાણુ આવે નહીં નહિ ફ્રી ભકિતમાં નિત્ય હારે, જો ચેતે તેા અવસર ખરા આ ત્સુને ૨ મલ્યા છે,
મીઠી મીઠી અતિ રસ વતી શેલડીથી ગળ્યો છે. સૌના સાક્ષી સકલ જગતમાં તું ખની આત્મભાવે,
ન્યા. અન્તે જગથી ખહું રહી મસ્ત થા ધમ ભાવે, માગે ત્હારા વહન કરજે કાટી વિઘ્ના સહીને,
માર્ગ હારા વન કરજે સામ્ય ભાવે રહીને. ત્યાગી નીંદા પરજન તણી દ્વેષને દુર ટાળા,
સાચામાં તે અનુભવ કરી ધર્મીમાં ચિત્તવાળા. ન્હાના મેટા જગતજન સૌ સ`પીને નિત્ય ચાલા, ધમ ધ્યાને નિશદિન રહી મુક્તમાં પૂર્ણ માલે.
For Private And Personal Use Only