________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર તમારા જેવાને યોગ્ય છે કે નહી તે તમે સવિવેકથી તપાસી જે જે. પરમાત્માના કહેલા ધર્મના અનુષ્ઠાન માટેના આશા બરાબર સમજીને સદ્ ઉપગ પૂર્વક કાર્યોને કરવા જોઈએ. પણ તેમાં જરા પણ પ્રમાદ ન કરે. બાહા કરણી જે આપણાથી હંમેશ થાય છે. જેવી જ્ઞાન દર્શન તપ વીર્ય એ પાંચની અપ્રમાદથી હંમેશાંની આચરણે પાંચ મહાવ્રત પાલવા અષ્ટ પ્રવચન માતા પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ નવ વિધ બ્રહ્મચર્યની નવ વાડ ઉપગ પૂર્વક પાળવી, કષાયને ત્યાગ કરે. સવ જી ઉપર કરૂણા કરવી, તપ જપ કરવા આતાપના લેવી પડિલેહણ કરવું. ગુરૂનું સન્માન વિનય સેવા ભક્તિ કરવી, આહારપાણી લાવી આપી ભકિત સેવા કરવી. કાન્સર્ગ કાઉસગ કરે. પ્રતિક્રમણ કરવું વિગેરે બાહ્ય કરણ સાધુઓને અવશ્ય કરવાની છે. તેમજ અત્યંતર કરણ જેવી કે મનમાં આધ્યાન રૌદ્રધ્યાન ન કરવું. તેમજ ધર્મ ધ્યાન ધરવું, પંચેંદ્રિયનો નિગ્રહ કરે, કષાયને ત્યાગ કરે. પ્રમાદથી થયેલા પાપની નિંદા કરવી. વિગેરે જે જે કરણીઓ છે તે છે કે પ્રત્યક્ષ–તરત જ ફલ આપતી નથી-કાળાંતરે ફળે છે, પરંતુ આત્મજ્ઞાની મોક્ષને અથી તે કરણમાં ફળ–એટલે યશવાદ સન્માન દેવભવના ભેગે આદિની આશા ત્યાગીને ઉદાસીન-માધ્યસ્થતા ભાવે રહી સર્વ કાર્ય યથા સમય અપ્રમાદ ભાવે કરવી જોઈએ.
ગુરૂદેવ પિતાને અંતિમ સમય જાણું આચાર્ય શ્રી, અજીતસાગરસૂરીજી, શ્રી પંન્યાસજી ઋદ્ધિસાગરજી, શ્રી તિસાગરજી વિગેરે સાધુઓને બેલાવીને છેલ્લે ઉપદેશ
For Private And Personal Use Only