________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજનું હેય તે તે પદવીઓ બંટીના પડનું જ કાર્ય કરે છે માત્ર ભાર ભુતજ બને છે. પણ પારમાર્થિક લાભ આપનારા થતાં નથી એ નિશ્ચય માનજે.
ગુરૂદેવે શ્રી અજીતસાગરસૂરિજીને પદવી પ્રદાન કર્યા પછી લોદરામાં પ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી અને લેદરા સંઘની વિનંતિ આગ્રહ પૂર્વકની હોવાથી તે માન્ય કરી. ગુરૂદેવે શ્રી અજીતસાગરસૂરિને લેદરા મેકલ્યા. ત્યાં ન પ્રતિમાની પ્રતિષ્ઠા તથા ગુરૂ પાદુકાની પ્રતિષ્ઠા કરી માણસા સંઘની વિનંતીથી માણસા પધાય ગુરૂદેવ પ્રાંતિજથી મહુડી ગયા ત્યાં ગોધાવી સંઘના માનનીય શ્રાવકે શેઠ ત્રીવનદાસ તથા અમૃતલાલ શેઠ તથા કેશવલાલ વિગેરે ગુરૂમહારાજાને વિનંતિ કરવા આવ્યા.
गोधावी पत्तनेऽथ श्री-जैनसंघप्रमोदतः । सूरीश्वरेण तेन श्री-गौतमस्वामिनः प्रभोः ॥८॥ प्रतिष्ठाऽक्रियत श्रेयः-संपत्ति प्रथनोत्कटा । तदअनशलाका च, जिनबिम्बै सहाद्भुतैः ॥४९॥
વિનંતિને માન્ય કરી ગુરૂદેવ શ્રીમાન બુદ્ધિસાગર સૂરિ વર્ય પ્રર્વતક પન્યાસ ઋદ્ધિસાગરજી, મુનિ વૃદ્ધિસાગરજી, મુની કીતિસાગરજી, જયગાગરજી ઉત્તમસાગરજી, સમતાસાગરજી વિગેરે મુનીવરોની સાથે ગોધાવી પધાર્યા. મહેટા અઠ્ઠાઈ મહોત્સવ પૂર્વક પરમાત્મા મહાવીર દેવના પ્રથમ ગણધર શ્રી ઈદ્રભૂતિ ગૌતમ સ્વામિની મહા પ્રભાવિક મૂર્તિની અંજન શલાકા અને અન્ય દેશાંતરથી કેટલાક ભવ્યાત્માઓએ પોતાના ગૃહ મંદિરમાં પૂજવા માટે જયપુર આદિ સ્થળેએ રત્નમય
For Private And Personal Use Only