________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવન ચરિત્ર
૯૧ રૂપ ગણાશે. જો તેમાં પ્રમાદ કરશે કે અભિમાન ધરશે ગુરૂની અવજ્ઞા કરશે તે ભારે કમિ થઈ સંસારમાં ભ્રમણ કરવું પડશે કહ્યું છે કેમરજી પ્રમાણે ચાલતે બકવાટ કરતે સે ગણે,
હા શિષ્ય એ નહિ ભલે દુર્જન પર તેને ગણે. શાઠય કરે ગુરૂ સાથમાં વચને કરે નારદ પણું,
ગુરૂ પાછળ નિંદા કર ચંડાલ કુશિષ્ય જ ભણું દ્રોહી ગુરૂનો જે બને તે દુષ્ટ નર ચંડાલ છે,
ભમતે રહે ભવમાં ઘણું એ જીવતે મહાકાલ છે.”
જે સાધુ થયા છતાં ગુરૂ આજ્ઞાને અવગણને મરજી પ્રમાણે સ્વછંદે ચાલે છે. અને પિતાનું પંડિતપણુ લોકેને દેખાડવા માટે અનેક પ્રકારને ઘણે બકવાટ કરે છે. શાસ્ત્રના ઉલટા અર્થ કરે છે–ભેળાઓને ભરમાવે છે. તે સાધુ ભલે માણસ નહિ માનજે. પરંતુ તે માટે દુર્જન જ માનજો. જે ગુરુજનને શઠપણું કરી ઠગે છે. વચનમાં નારદ પણું ધારણ કરી અનેક સાધુઓને પરસ્પર લડાવી મારે છે. ગુણ જનની નિંદા કરે છે. ગુરૂમહારાજનું અપમાન નીંદા કરે છે તેવા માણસોને ચંડાલ જેવા કુશિષ્ય જાણવા. આવા ગુરૂદ્રોહીઓ જે બને છે તે સંસારમાં અનેક ભવમાં ભમતે ઘણું દુઃખ પામે છે. શ્રી ગુરૂદેવ કહે છે કે તે મનુષ્ય મહા ચંડાલ છે એમ જણાય છે માટે હે સાધુ જેને તમે જે મેક્ષના જ અર્થ હોવ તે ગુરૂ આજ્ઞામાં જ રહેશે. નહિતર જે કે ગુરૂ તમારું કલ્યાણ કારક ચારિત્ર તથા જ્ઞાન જાણીને તમને
પદવી પ્રદાન કરે પરંતુ તમારામાં તેવા ગુણે ન
For Private And Personal Use Only