________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
પ્રકારના ભાવની પ્રાપ્તિને માન્યા વિના ભાવ પરંપરા તથા તેને અભાવ નથી સંભવતા, તેથી કેવલ અહેત આત્માને માટે કેવું સમજવું? ઉત્તર–તે ત્યાં પણ હેતની સમતા જ રહેલી રણવી. પ૨૨
વિવેચન–આત્માને પિતાથી અન્ય એવા કર્મ વડે બંધને સંભવ હોવા છતાં પણ આત્માનું તેવા પ્રકારનું પારિણામિકપણું જે ન હોય તે ભવની પરંપરા નથી સંભવતી. તેમજ અદ્વૈત મતમાં વિચારક પંડિતોએ વિચારવાનું રહે છે કે સંસારમાં રહેલા છે જે અપરિણામી હેય તે ભાવ પરંપરા રૂપ પર્યાય કેવી રીતે બને? તેને અદ્વૈતવાદી ઉત્તર આપતાં કહે છે કે આત્મા અપરિણામી છતાં સંસારી આત્માને પ્રારબ્ધ એગથી એક ભવથી બીજા ભવમાં ગમન થાય છે, એમ આત્મા ને કર્મને સંબંધ સિહ કર્યો છતે તે અદ્વૈતવાદીને પૂછવામાં આવે છે કે તેવી જ રીતે એક ભવથી બીજા ભવમાં ગમન કરતા જીવને પરિણામી સ્વભાવ કેવી રીતે રેકી શકાય? નથી રોકાતે. માટે જીવને પરિણમી સ્વભાવ હોવાથી નવા નવા પરિણામને કરતા એક ભવથી બીજા ભવમાં પરિણામને પામી શકે છે. પરંતુ કેવલ પુરૂષાદ્વૈત વાદીના મત પ્રમાણે એક બહ્મ પરમાત્મ રૂપ આત્મા સ્વરૂપ એકાંતથી અપરિણામીત્વ (કુટસ્થત્વ) સ્વરૂપે માનેલું હોવાથી એક ભવથી બીજા ભવ જવા રૂપ ભવ પરંપરા તેને કેવી રીતે થાય? ન જ થાય. તે પછી કેવી રીતે આવા પ્રકારના પદાર્થોના ભિન્ન ભિન્ન સ્વભાવને અનુભવ થાય તેવો અનુભવ તમારે નથી જ થવાને, કારણ કે તેમાં છે,
For Private And Personal Use Only