________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ કાંચનને ભેદ વ્યવહારમાં જોવાય છે, છતાં તે કલ્પના માત્ર છે, તેમજ સર્વમાં આત્મત્વ હોવાથી આ મુક્ત અને આ સંસારી એમ કહેવું તે પણ કલ્પના માત્રજ જાણવું જોઈએ. ૯
વિવેચન –કંચનત્વ એટલે સુવર્ણ ભાવનું અસ્તિત્વ સુવર્ણ રજમાં અને પીળી ધાતુઓમાં સમાન હોવા છતાં પણ શુદ્ધ-સર્વ કચરા રૂપ મેલ વિનાનું અને અશુદ્ધ–કચરા રૂપ મેલથી યુક્ત એવી ભેદની કલ્પના કરી શકાય છે? નજ કરાય? ત્યાં વસ્તુ અભેદ સમજાય છે, ત્યાં શુદ્ધિ કે અશુ દ્ધિની કલ્પના કરી શકાય જ નહિ. જેવી રીતે શબ્દ રૂપ વાચક– વિના પુરૂષ રૂ૫ વાચક સંભવી શકતો નથી, તેવી રીતે આત્મા વિના અહિં અતિ મત પ્રમાણે કર્મ કે માયા અસત્ માનેલી હોવાથી સુવર્ણમાં જે શુદ્ધિ અશુધ્ધિ કપેલી છે, તેમ જે છે તે સર્વ આત્મા છે” એમ વાત્મવાદ વડે આત્માથી અન્યને અભાવ હોવાથી આત્માનું સંસારીત્વ અને મુક્તત્વ સિદ્ધ થતું નથી. તેથી સંશય વિના એક માત્ર આત્માનું જ (બ્રાનું) અસ્તિત્વ માનવું રહ્યું. ૯
હવે અત્ર એક શંકા આવે છે કે આવી રીતે જે પૂર્વે કહેલું છે તે કર્મ અવશ્ય આત્માના પ્રયત્નથી કરાતું હોવાથી આત્મા તેમાં ક્રિયમાન થાય છે. જે જે ક્રિયાઓ થાય છે તે કર્તાની અપેક્ષાથી–પ્રયત્નથી જ થાય છે. તેથી આત્મા-પુરૂષ પિતાની ઈચ્છા–પ્રવૃતિરૂપ ક્રિયા કરનારે સિદ્ધ થાય છે. પૂર્વ મહાપુરૂષોએ કહ્યું છે કે—“કર્તા, પરિણામી દ્રવ્ય, કર્મરૂપ પરિણામ, કિયા પર્યાયકી ફરે, વસ્તુ એક ત્રણ નામ
૧” કર્તા રૂપ આત્મદ્રવ્ય પરિણમી છે અને કર્મગ્રહણ માટે જેવા જેવા અધ્યવસાય રૂપ પરિણામ કરે છે, તેમાં
For Private And Personal Use Only