________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંશે જ્ઞાની કહેવાય. જેમકે આ દીર્ઘ છે, જેટલા અંશે વસ્તુને જાણે તેટલા અંશે જ્ઞાતા વગેરે જ્ઞાની કહેવાય છે. એટલે તે પિતાને આદરવા યોગ્ય સદ્ આચારને દેશ, ક્ષેત્ર, કાલ, ભાવ શકિત અનુસાર આચરે, વિચારે અનુભવ કરે અને જીવાજીવાદિક તત્વને ગુરૂગમથી યથાશકિત જાણનારે તત્વદશી કહેવાય, તેવી તત્વને જાણવાની ઇચ્છા હોવા છતાં જ્ઞાનાવરણ આદિ કર્મના આવરણથી ઘણું જ્ઞ શક્તિ દબા. યેલી હોવાથી સર્વ વા સર્વદશી નથી કહેવાતે, પરંતુ આ જગતમાં અનંતા પદાર્થો છે, તેમાં અનંત હય એટલે ત્યાગવા યોગ્ય છે અનંત ય એટલે જાણવા યોગ્ય છે. અનંત ઉપાદેય એટલે આદરવા-ગ્રહણ કરવા એગ્ય છે. તેમાંથી કેટલાક પદાર્થોના ત્યાગ કરવા ગ્ય સ્વરૂપને જાણી શકે છે, પણ બધા પદાર્થોનું જ્ઞાન છઘસ્થ આત્માને પૂર્ણ નથી હોતું, માટે જણાવે છે કે સર્વ હેય એટલે આ પદાર્થો ત્યાગ કરવા લાગ્યા છે તેવા પ્રકારના જ્ઞાનની અપેક્ષા વડે ત્યાગી થાય છે. અને સર્વ ઉપાદેય એટલે ગ્રાહા પદાર્થોનું જ્ઞાન થાય છે, તે કારણથી હેયના જ્ઞાનને આધીન ઉપાદેયનું જ્ઞાન રહેલું છે. તે કારણે તેમના જ્ઞાન વિના અનેક ઉપાદેય પદાર્થોનું જ્ઞાન નહિજ ઉપજે એમ સમજવું. માટે આ ઉપરથી એમજ સિદ્ધ થાય છે કે સર્વ હેય અને ઉપાદેય વસ્તુઓ જગતમાં ભૂત, ભાવી વર્તમાન કાલમાં હોય છે, તેને જ્ઞાતા કઈ એક ભવ્ય જીવ મા વિશેષ સ્વ. રૂપતાને પામેલે અવશ્ય હોય જ છે, એમ અવશ્ય માનવું તેજ યોગ્ય છે. આવી જે વ્યક્તિ હોય તે રાગ દ્વેષના નાશથી વીતરાગ થયેલા પરમાત્મા જ છે. ૪૪૩
For Private And Personal Use Only