________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
દેખાય છે, તેવા પક્ષીઓ પણ દૂર રહેલી પેાતાની ખાદ્યાદિ
વસ્તુ દેખી શકે છે, કહ્યુ` છે કે~~
=
" ते हि गृध्राः किल नभसि प्रसारितपक्षाः संचरंत आयोजनशतादामिषं पश्यन्ति इति ।
""
કહેવાય છે કે સા યેાજન ઉંચે આકાશમાં પહેાળી ફેલાવેલી પાંખાવાળા ગીધા ગમન કરી રહ્યા હાય છે, તે પણ ત્યાંથી ભય ઉપર રહેલા આમિષને (માંસ સમુહને) જોઈ શકે છે, તેથી તે દૂરદીને પણ જો સજ્ઞ માનીએ તે ગૃધ્રની પણ સજ્ઞની જેમ ઉપાસના કરવી જોઈએ. તે તમને જેમ ઈષ્ટ નથી તેમ દૂરદર્શિત્વ પણ અમને ઈષ્ટ નથી, માટે. જેથી પુન્ય ધર્મ થાય તેવી ક્રિયાને જાણુકાર વેદના જ્ઞાતા સત્ન જ ઈષ્ટ છે. ૪૪ર
હવે આચાર્ય ભગવાન તેના ઉત્તર આપતા જણાવે છે एवमाद्युक्तसन्नीत्या, ॥ हेयाद्यपि च तत्त्वतः । तत्त्वस्या सर्वदर्शिन, वेत्त्यावरणभावतः ॥ ४४३ ॥
અએવી રીતે તે અને અન્ય જે જૈમિનિ આદિથી કહેવાયું છે તે સ` સત્ય ન્યાયથી વિચારતા અગ્રાહ્ય છે, કારણ કે જે આત્મા હૈય ઉપાદેય આદિત્તુ સાચું જ્ઞાન ધરા વનારા હાય તેજ સર્વજ્ઞ કહેવાય, જો કે અસદી છે તે તા જ્ઞાનના આવરણને લીધે જાણી શકતા નથી. ૪૪૩
વિવેચનઆવી રીતે કહેવાતી માટી બુદ્ધિવાલા મિમાંસક આચાર્ય શ્રી જૈમિનિ તથા શ્રી કુમારિલ ભટ્ટ
For Private And Personal Use Only