________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
આયા નાળલદાની, સદંભળશોજો વિશુદ્ધ મુદ્ હો ! सो संसारे भ्रमइ, एसो दोसो खु मोहस्स ॥ १ ॥ નો ગમુત્તિ ગત્તા, બસંગ-નિમ્મજી-સહાય-ળમી સો વમ્ભવયવનો, ફીજો સો મોહવસનાં ॥ ૨ ॥ "
અર્થ :જો કે આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ સ્વભાવ ગુણ શીલથી યુકત હાવાથી વિશુદ્ધ સ્વરૂપવંત છે. તેમજ અમૂ, અકર્તા અસંગ, નિલ અને પોતના ગુણ પર્યાય મય સ્વભાવમાં રમણતા રૂપ પરિણામી હાવા છતાં સંસારમાં દેવ, નારક, મનુષ્ય અને તિર્યંચ વિગેરે ગતિઆને પામતે હોવાથી ભમે છે, તેનું એકજ કારણ મહનીય કર્મોના વળગાડ રૂપ દોષજ છે તેમજ એ મેાહન વશવતી હોવાથી કર્મ રૂપ કવચ ( શરીર ) થી ખંધાયા છે, અને દીનતાને પામ્યા છે. ૧ર
4.
આમ આમા સત્ય એટલે પેાતાના સહજ ભાવથી, અન્ય સ્વભાવને ધરનાર દેહ, ઇંદ્રિય, મન, કર્મ અને શ્વેત, માલ, સ્ત્રી, પુત્ર, માતા અને પિતાના સબંધમાં ર ંગાયે હોવાથી તેવા પ્રકારના કના ચેગ સબંધ વડે સ’સારીત્વ દશાને પામેલે છે એમ અવશ્ય સમજવુ. પણ આત્માથી અન્ય ઇશ્વર, પરમેશ્વર, શિવ, કૃષ્ણ, શંકર, બ્રહ્મા, લક્ષ્મી. પાતી. ભવાની, ભદ્રા મા કે કાત્યાયિની આદિ કાઇ ઉપકાર કે અપકાર કરવા ઉપાદાન ભાવે કારણ થતા નથી. દાપિ નિમિત્તે કારણે માનીએ તા તે પણ ઉપાદાન કારણની અલવત્તા હોય તેાજ નિમિત્ત કારણ સફળ થાય છે. તે વાત આાગળ પ્રસંગ આવતાં જણાવાશે. ૭
For Private And Personal Use Only