________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને કેવલદર્શનને પામી મેક્ષને સત્ ચિદાનંદમય આનંદ અનુભવે છે, તે માટે અત્ર આગમ જણાવે છે કે –
एसो य उत्तमो जं, पुरिसत्थो एत्थ वंचिओ नियमा।
वंचिज्जइ सव्वेसुं, कल्लाणेसुं न संदेहो ॥१॥ છીયા
एप चोत्तमः पुरुषार्थों, यद् एवं वंचितो नियमात् । वञ्चयते सर्वेषु च, कल्याणेषु न सन्देहः ।। २ ।।
અર્થ:–જેની આરાધના વડે ઉત્તમ કલ્યાણમય મેક્ષાનંદની પ્રાપ્તિ થાય એજ ઉત્તમ પુરૂષાર્થ એગ જાણ. પરંતુ જે આત્મા એવા ઉત્તમ પુરૂષાર્થથી વંચિત રહે છે, એટલે તે ધર્મરૂપ પુરૂષાર્થને આદરતા નથી અર્થાત જ્ઞાન, દર્શન, ચારિત્રમાં અપ્રમાદી ભાવે વીર્ય ફેરવવા રૂપ ધર્મ પુરૂષાર્થ સેવતા નથી, તે નિશ્ચયથી શાશ્વત સુખથી વંચિત રહે છે, અથવા કર્મક્ષય કરવામાં જરા પણ પ્રયત્ન નથી કરતા, તે આમા નિશ્ચયથી કલ્યાણમય મોક્ષ સુખધી અવશ્ય વંચિત રહે છે. ૧
તેમના માટે ઉત્તમ પુરૂષાર્થ રૂપ ચારિત્રની આરાધનામાં પ્રથમ ઉપયોગી સમ્યગૂ જ્ઞાનની આવશ્યકતા હોવાથી તેવા પ્રકારના ચારિત્ર એગ માટે ઉત્તમ જ્ઞાન વિચારવું જોઈએ. તે આ પ્રમાણે –આત્માનું શું લક્ષણ છે? નિત્ય છે કે અનિત્ય? સર્વવ્યાપક છે કે દેશવ્યાપક છે? પરમાણુ સ્વરૂપ છે કે અરૂપી છે? જે આત્મા એકાંત નિત્યજ હોય તે તેનું આ લક્ષણ તેમાં ઘટવું જોઈએ “ઘરઘુરાગુરdafથવાઘw નિત્યં” જેના સ્વરૂપને નાશ નથી
For Private And Personal Use Only