________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. પરમાત્માને વ્યાપાર આપણને અનુકુલ–ઈષ્ટ સિદ્ધિમાં વા પ્રતિકુલ–દુઃખ દેવામાં સમર્થ થાય છે તેમ ન માનવું. ૩૧૯
તે વાતને કહેતાં જણાવે છે કે – स्वरूपं निश्चयेनेत-दनयोस्तत्ववेदिनः । ब्रुवते व्यवहारेण, चित्रमन्योन्यसंश्रयम् ।। ३२० ॥ અર્થ–તત્વને જાણકારે પુરૂષકાર તથા દેવ આ બંનેનું સ્વરૂપ નિશ્ચય નયથી ઉપર પ્રમાણે કહે છે. તેમજ એક બીજાને આશ્ચર્યકારી આશ્રય કરીને રહયા છે એમ વ્યવહા૨ નયના આલંબનથી કહે છે. ૩૨૦
વિવેચન–આ દેવ એટલે કર્મ તથા પુરૂષાર્થ એ બને પિતાના સ્વરૂપના અનુસારે પૂર્વે જણવ્યા તેમ સર્વ કાર્યમાં પિતાના સ્વભાવને યેગે સરખા બળવાન છે. અને સ્વતંત્ર રીતે પિતા પોતાના કાર્યો કરે છે, એમ નિશ્ચય નયવાલા તત્વજ્ઞ પુરૂષ જણાવે છે, તે વાત પૂર્વે કહેવાઈ ગઈ છે, પરંતુ વ્યવહાર નયનું આલંબન કરનારા તત્ત્વજ્ઞ પંડિત કર્મ તથા પુરૂષાર્થને વ્યવહાર નયના મત વડે ચિત્ર સ્વભાવવાલા એટલે ભિન્ન ભિન્ન સ્વભાવવાલા હોવા છતાં અન્ય અન્ય એક બીજાને સહયોગ કરીને કાર્ય સાધક થાય છે, એમ જાહેર કરે છે. તેમાં આ પરમાર્થ સમજવાને છે કે, નિશ્ચયનય એમ જણાવે છે કે જ્યારે પુરૂષાર્થ બલવાન હેય ત્યારે દેવની સત્તા હોવા છતાં તે પુરૂષકારજ કાર્ય કરવામાં સફળ હેતુ બને છે, પણ વ–નશીબ-કર્મ જુદા પ્રકારનું વિપરીત હોવા છતાં પણ બલવત્તર પુરૂષાકારથી વિપરી
For Private And Personal Use Only