________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોદ્ધો કહે છે કે જો ઈશ્વર અવિચલિત-સ્થિર એક સ્વરૂપવાળા હાય તો તે નિત્યમાં અ ક્રિયા કેવી રીતે થાય છે, તે નિય ઈશ્વર ક્રમથી અનુક્રમે અ ક્રિયા કરે છે? કે ક્રમ વિના કરે છે કે સર્વ ક્રિયા એક સાથે કરે છે? એ ત્રણ પ્રશ્નના ઉત્તર આપ આપશે ? પ્રથમ તે અનુક્રમે અર્થ ક્રિયા કરે છે તેમ કહા તા તે ચેગ્ય નથી, તે ઈશ્વર સર્વ શક્તિવંત હોવાથી અન્ય કાલ, દ્રવ્ય, ક્ષેત્રની સહાયતાની જરૂર તેમને નથી, તેથી એક ક્ષણમાં સર્વ થવું જોઈએ. જો અન્યની સહાયતા JÛ તા અતિવતજ જાણવા. ઈશ્વર નિત્ય સર્વ શક્તિમાન છે તે। તેને કાલ, ક્ષેત્ર અને અન્ય દ્રવ્યની સહાયતાની જરૂર નથી. જો ઈશ્વરનામાં અન્ય સહાયકની અપેક્ષા રાખીયે તે સતિશયતામાં ક્ષતિ આવે છે. હવે મીજી વાત એ છે કે જો બધી ક્રિયા એક સાથે થાય છે એમ કહી તે ખીજા ક્ષણે શું કરવાનું રહે? બીજી ક્ષણે ક્રિયાના અભાવ થતાં અવસ્તુત્વ અને ક્રિયાકારી અનિત્યતા બલથી પણુ આવીને ઉભી રહી, તેને દૂર કરવાનું તમારામાં સામર્થ્ય નથી. તે કારણે હું શૈવમત દર્શન પડિતા ! તમારે પણ ઈશ્વર આદિ સ` પદાર્થને દરેક ક્ષણે નવા નવા પરિણામને ધારણ કરતા માનવા પડશે. સ્વકાલના રૂપને ત્યાગ કરીને નવા રૂપને ધારણ કરવા રૂપ ક્ષણિકતા તે વસ્તુના સહજ ધમ છે, અને એથીજ સર્વ પદાર્થો ક્ષણિક માનવા જોઈએ, તેથી શિવ વા બુદ્ધ ભગવંત પશુ ક્ષણિક જ છે. આમ શૈવ તથા બૌદ્ધોના પરસ્પર ખંડન થાય છે. આવે વરાધ જ્યાં હાય ત્યાં ફૂલના અભેદ કે સાધ્યના અભેદ કેમ કહેવાય ? તેના ઉત્તર આપતાં જણાવે છે કે અને દનકારામાં
For Private And Personal Use Only