________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નિત્ય, દેષરહિત અને અત્યંત કલ્યાણમય મોક્ષ સુખ આપે. ૧
सुधाबिन्दोरिवानन्द-ममन्दमुपचिन्वतः । योगबिन्दोः समासेन, वृत्तिरेषा विधीयते ॥२॥
અર્થ-જેમ અમૃતના એક બિન્દુથો પણ શરીરને તાપ નાશ પામે છે, તેમ જે ગતવનું એક વાકય પણ અત્યંત આનંદ આપનારૂં થાય છે, તે ગબિન્દુની વૃત્ત (ટીકા) શ્રી હરિભદ્રસૂરીશ્વર વડે સંક્ષેપથી રચાય છે. ૨ गुरूपदेशो न च ताहगस्ति, मतिर्न वा काचिदुदाररूपा । तथापि योगप्रियतावशेन, यत्नस्तदभ्यासकृते ममायम् ॥३॥
અર્થ:–જે કે મને તેવા પ્રકારના યુગના અભ્યાસને ઉપદેશ મારા સદગુરૂદેવે પાસેથી નથી મ. (કારણ કે મારામાં તેવા પ્રકારની યોગ્યતા સદ્દગુરૂદેવે ન જાણી તેથી નથી આપે.) તેમજ ગૂઢ શાસ્ત્રમાં પ્રવેશ કરે તેવી મારી તીણ બુદ્ધિ પણ નથી, તેમજ તેવી ઉદાર ભાવના પણ નથી (આમ કહેતા છતા પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિ પિતાની લઘુતા જણાવે છે.) તે પણ ગતત્વ વિચારમાં મારે અત્યંત પ્રેમ–રાગ હોવાથી વેગના અભ્યાસ માટે પ્રયત્નપૂર્વક મારે આ પ્રયાસ છે. ૩ - હવે પૂજ્ય ગ્રંથકાર ગ્રંથને આરંભ કરતા, અપૂર્વ ભાવને વ્યક્ત કરતા છતા મંગલ, અભિધેય, પ્રજન, શકય આદરણીયતા તથા સંબંધ જે ગ્રંથમાં ન હોય તે ગ્રંથ વિચારકેને આદરણીય થતું નથી, તેથી સર્વ વરસહિત સવ ભવ્યાત્માઓના હિતને માટે સમ્યગદર્શન રૂપે વેગ
For Private And Personal Use Only