________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ अर्हम ॥ श्रीबुद्धिसागरसूरीश्वरेभ्यो नमः ॥
શ્રી હરિભદ્રસૂરિષ્કૃત
યોગબિન્દુ
બુધ્ધિસાગર વિવેચન સહુ મગલાચરણ,
त्वा महावीरं देवं सर्वविघ्नविनाशकम् । નૃ-તેવેન્દ્ર-ત-જૂન, મોક્ષ-માઁ -વિષોષમ્ ॥ શ્॥ श्रीसुखसागरं नत्वा, बुद्धयन्धि च सूविरम् । હારિત્રિ-યોવિન્દ્રો-વિવેચનં શેમ્યમ્ ।। ૨ ।।
વિવેચન:-આ અખિલ સ`સાર સાગરમાં અનાદિ કાળથી અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિમય-ત્રિવિધ તાપથી પીડાતા, અનેક જન્મ મરણું પામતા, ભવપરંપરા વડે રખડતા જે જીવા રહ્યા છે તેઓની ઉપર ઉપકાર કરવા માટે ભૂવલયને પોતાના ચરણકમળથી પવિત્ર કરતા, ધ દેશના આપીને જીવાદિ નવ તત્વાને જણાવતા જિનેશ્વરાએ માક્ષમા મતાન્યેા છે, તેને અમૃત સમાન જાણી જે ભવ્યાત્મા તેમની
For Private And Personal Use Only