________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખાસ અગત્યની
સૂચના
આ ગ્રંથમાં ૪૯૬મા પાને મૂળ ક્ષેાક ૩૧૭ પછી તેના અથ આપ્યા છે. તે પછી આપેલું' વિવેચન ૩૧૮મા .લાકનું જાણવું. વચમાં ૩૧૭મા લેાકનું વિવેચન, મૂળ શ્લાક ૩૧૮ તથા તેના અથ રહી ગયા છે તે અહીં આપવામાં આવે છે:
ગાથા ૩૧૭નું વિવેચન :-સમા પુરૂષોએ સર્વત્ર એટલે દેવ, ગુરૂ, ધમ, જવ વગેરે વિષયે। સબધી કદાગ્રહના સર્વ રીતે ત્યાગ કરવા, તેમજ ગંભીર ચિત્ત વડે એટલે મનમાં સંપૂર્ણુ શાંતિ રાખીને સારાસાર સમજીને શાસ્ત્રના રહસ્યનેા વિચાર કરવે. સાચુ શું ને ખાટુ. શું તેના ન્યાયની યુક્તિપૂર્વક વિયાર કરવા, વિચાર કરીને જે ન્યાયયુક્ત દૃષ્ટ અર્થ' જણાય તેને ગ્રહણ કરવા જોઇએ. પરંતુ પોતે માની લીધેલું તેજ સાચુ ને બીજા બધાનું કહેવું તે ખાટું છે એવા કરાગ્રહ રાખવા નહિ. કારણ કે કદાહ રાખનાર ષ્ટા'ને ગ્રહણ કરી શકતા નથી. તે ઈષ્ટાને ગ્રહણ નહિ કરી કવાથી તેને કાંઇ લાભ થતા નથી, ૩૧૭
દૈવ અને પુરૂષકાર તુલ્ય છે તે જણાવે છે :---
दैवं पुरुषकारश्च तुल्यावेतदपि स्फुटम् । પર્વ ધર્યાથસે તવે, ચુખ્યતે ન્યાયતઃ પરમ્ ॥ ૩૨૮ ॥
અર્થ :—દૈવ અથવા પ્રારબ્ધ અને પુરૂષકાર એટલે આત્માના પ્રયત્ન એ અંતે તુલ્ય છે એ પ્રમાણે આ વાત પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી આ પ્રમાણે તત્ત્વ રહેલ હોવાથી ન્યાયથી તેજ યાગ્ય છે. ૩૧૮
For Private And Personal Use Only