________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
સત્રમ
૩-પ૫
પૃક્રમ
વિષયક્રમ
તેનું સ્વરૂપ તથા ભેદોનું વ્યાખ્યાન ૨૬-૨૭૪ આત્માને કૈવલ્યરૂપ સર્વત્વ પ્રાપ્ત કરાવ
નારું, કમપ્રકૃતિને નાશ કરનારું શુક્લધ્યાન વિગેરેનું રરૂપ
ચોથો પાઠ ૨૭૫-૨૭૮ આત્માને સહજ અવસ્થા પ્રગટ થનારી
સિદ્ધિઓ એટલે શક્તિઓનું વ્યાખ્યાન, તથા ચારિત્રયોગે પ્રગટ થનારી સિદ્ધિઓલિબ્ધિઓનું વ્યાખ્યાન. જન્માંતરમાં છાને પૂર્વ કાળમાં હોય તે કરતાં જુદા પરિણામ થાય છે, તેની વ્યાખ્યા. નિમિત્ત પામીને ઉદય આવનારા કર્મવડે ભેદ થાય તેની વ્યાખ્યા, તથા કર્મદલને ક્ષય અથવા ક્ષપશમથી પ્રગટ થતી શક્તિઓ. એક જ ચિત્તવડે યોગીને સ્વલબ્ધિથી અનેક કાયાનું કરવાપણું થાય છે તેને વિચાર.
ગીઓ પ્રયોજનવડે અથવા આનંદ માટે અનેક જગ્યાએ જુદા જુદા કાર્યો કરી બતાવે છે તેનું સ્વરૂપ. , ધર્મ અથવા શુકલધ્યાનથી જે જે સિદ્ધિલબ્ધિ અથવા શક્તિઓ પ્રગટે છે તેનું ફળ, યોગીથી અન્ય સંસારી જીવોને પુન્યપાપરૂપ ક્રિયાથી અને શુભાશુભ કર્મને બંધ પડે છે, પણ યોગીને ધર્મ અથવા
૨૮.
ર૮૧
For Private And Personal Use Only