________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] ઔપચારિક ભાવે સિદ્ધ કહેવાય છે. હાલના સ્વરૂપને ગણ કરીને શુદ્ધ નિશ્ચય નયથી કલ્પાયેલા સહજ સ્વભાવે આત્માના ગુણજ્ઞાનાદિકને ભાવવામાં આવે ત્યારે નિરાલંબન યાન હોય છે. તેવી અવસ્થામાં નથી એમ કહેવું કઠિણ જ છે, કારણ કે પરમાત્માની તુલ્યતાવડે આત્માના જ્ઞાનાદિગુણને ભાવવા તે જ નિરાલંબન ધ્યાનના અંશ રૂપે છે. તેમજ તે જ ભાવનાને મેહને વિનાશ કરવાનું સામર્થ્ય છે તેથી નિરાલંબન ધ્યાન જાણવું. કહ્યું છે કે-aો ગાગરૂ અરિહંતે, વત્તાપત્તપન હિં
सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तरस लयं ॥१॥ छाया-योजानात्यहन्तं-द्रव्यत्वगुणत्वपर्यायत्वैः ।।
स जानात्यात्मानं, मोहः खलु तस्प याति लयम् ॥१॥
અથ–જે પુરૂષ અરિહંત પરમાત્માને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તે નિશ્ચય પિતાના આત્માને પણ જાણે છે અને ખરેખર તેને મોહ વિનાશ પામે છે. તે રૂપી દ્રવ્યનું ધ્યાન સાલંબન છે અને અરૂપીનું ધ્યાન નિરાલંબન છે. એ પ્રમાણે નિશ્ચય જાણવું. મે ૧૯ો
ઉપર કહ્યા પ્રમાણે સાલબંન અને નિરાલબં ધ્યાનનું યથાર્થ સ્વરૂપ જણાવીને હવે ધ્યાનથી પરંપરા જે ફળ થાય તે છેવટની ગાથામાં દેખાડે છે. मूलमू-एयम्मि मोहसागर-तरणं सेढी य केवलं चेव।
તે તો સોમવાનો, તમે પરમં ૨ નિડ્યા ૨૦ |
For Private And Personal Use Only