________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૪૪ ]
લીધે, દુઃખે દૂર કરી શકાય તેવા મહાકરૂપ ફૂલન અધ થાય તેવા વજ્ર ( દોષ ) માહુ અને માયામય અધ્યવસાય મનમાં આવે છે. અહીંયાં સક્રિયાના વિરોધીઓ શકા કરે છે કે-તમે શુદ્ધ ક્રિયાના પક્ષ કરી છે પરંતુ એવી શુદ્ધ ક્રિયાધારક એક એ ભાગ્યે જ મળે છે અથવા નથી મળતા, માટે શુદ્ધ ક્રિયા કરનાર અને કરાવનારાઓના અભાવ હાવાથી તેમજ અશુદ્ધ ક્રિયાના આપ નિષેધ કરેા છે તે ઉપરથી સિદ્ધ થાય છે કે–ચાલતા નદીના પ્રવાહને જે બાજુ વાળીએ ત્યાંથી આપણી તરફ તે પા। આવતા નથી તે જ પ્રમાણે જનસમુદાયને જો આ પ્રમાણે ચાલતી ક્રિયા બંધ કરાવીએ તા ક્રિયાના પરિણામ વિનાના હોવાથી અને તમારા નિષેધ હાવાથી એની મેળે તીને વિનાશ થયે જ સમજવા, પર'તુ જેમ તેમ ચાલતી ક્રિયાના અનુષ્ઠાનનું અવલ બપણુ સ્વીકારતા લેાકેાને જો નિષેધ નહીં કરા તા જૈનધમ ને બીજાથી ભિન્નતા બતાવતી ક્રિયા અનુષ્ઠાનને કરનાર જનસમુદાયરૂપ તી*-સંઘના ઉચ્છેદ નહીં થાય અને ઉપદેશક ગુરૂએ ધર્મ સંબંધી વિધિ અનુષ્ઠાન કરવાના ઉપદેશ, વિધિ કરનારાઓને આપતા ડાયાથી તેમને કાઈપણ અવિધિ કરાવવાના દોષ લાગતા નથી. ક્રિયા નહીં કરનારની પ્રવૃત્તિ અને ગુણદોષ તેના અધ્યવસાય( મનના રિણામ )ને આધીન છે. તે જ પ્રમાણે અવિધિથી ક્રિયા અનુછાન કરનારની પ્રવૃત્તિ અને ગુણદોષ પણ તેના પરિણામને અનુસરીને જ થાય છે. ફક્ત ધર્મક્રિયાની પ્રવૃત્તિ કરવાને જ ગુરૂએ ઉપદેશ આપે છે, તેથી તે તેએ વ્યવહારથી
For Private And Personal Use Only