________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૪)
તારાપણાની બુદ્ધિથી લેવું-મૂકવું, પિતે ગ્રાહકભાવે થઈને પુદ્ગલ સમુદાયને ગ્રાહ્યાભાવે ગ્રહણું કરવાના વ્યાપારને છોડી દઈને ચગી સ્વરૂપમાં તન્મય-થઈને એકાગ્રભાવે સમાધિને પામે છે તે-જણાવે છે.
अनन्यशरणीभूय, स तस्मिन् लीयते तथा । ध्यातृभ्यानोमयाभावे, ध्येयेनैक्यं यथा व्रजेत् ॥ ३॥
અર્થ–બીજા સર્વ બાહ્ય ભાવના આલંબનેને ત્યાગ કરીને એક સિદ્ધનું જ શરણ કરીને તેમાં લય–એકત્વ ભાવ પામીને ધ્યાતા તથા દયાનના ભેદ ભૂલી જઈને સિદ્ધ પરમાત્મારૂપ ધ્યેયમાં એકત્વભાવને પામે છે.
सोऽयं समरसीभाव-स्तदेकीकरणं मतम् । अात्मा यदपृथक्त्वेन, लीयते परमात्मनि ॥ ४ ॥
અર્થ જે ધ્યાનમાં આત્માયેગી ધ્યાતા દયેય અને દયાનમાં એક રસ બનીને પરમાત્માના સ્વરૂપમાં પૃથકત્વ -અભેર ભાવે લીનતા પ્રાપ્ત કરે છે તે ધ્યાનને અનુભવી
ગીઓ સમરસી ભાવ કહે છે. આ ધ્યાનને પ્રાપ્ત કરવાના અભ્યાસને આગલ કહેવાય તે પ્રમાણે કમ જાણ–
अलक्ष्यं लक्ष्यसंबंधात्, स्थूलात् मूक्ष्मं विचितयेत् ।
सालंबाच्च निरालंब, तत्त्ववित्तवमंजसा ॥५॥ . - અર્થ–પ્રથમ પિંડસ્થાદિ સ્થલ ધ્યાનમાં લક્ષ્ય કરીને હળવે હળવે અનુક્રમે ચડતા ચડતા અલક્ષ્ય-નિરાલંબન
For Private And Personal Use Only