________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫)
सुमेरुरिव निष्कंपः, शशीवानंददायकः । समीर इव निःसंगः सुधीर्ध्याता प्रशस्यते ॥ ७ ॥
'
'
અઃ—જે યાની પ્રાણાના નાશ થવાના પ્રસ'ગ આવે ત્યારે સયમમાં-આત્મચારિત્રમાં અગ્રેસરપણું છેડતા નથી. અને બીજા જીવે—શત્રુ વા મિત્ર વા અન્ય જીવાને પેાતાની સમાન માનીને તેમના દુઃખને દૂર કરવા ઈચ્છતા ધ્યાની જને પેાતાના સત્યસ્વરૂપને છેડતા નથી. તાપ, ટાઢ, વાયુ આદિથી ખેદ ને પામતા નથી આત્માને જરા, વૃદ્ધત્વ, મૃત્યુથી રહિત અમર બનાવનાર રસાયણૢ સમાન ચેગ વિદ્યારૂપ અમૃતનું પાન કરવાને પિપાસુ (ઇચ્છક) હેાય છે રાગદ્વેષથી કાઇ વખતે ઘેરાયેલ ન હાય તેમજ ક્રોધ, માન, માયા, લેાલથી દુષિત બનતા ન હોય તે સવ કાર્યમાં લેપાતા નથી તે આત્મારૂપ બગીચામાં મનને રમાડતા આનંદી રહે, કામલેગ-પાંચ ઇ‘દ્રિયાના ભાગની ઇચ્છા વિનાના, શરીરની મમતા વિનાના, સંવેગ રસ કુંડમાં નિમગ્ન થયેલ, શત્રુ, મિત્ર, સુવર્ણ, પત્થર, નિદા, સ્તુતિ વિગેરે અનુકૂલ પ્રતિકૂલ જગ્યામાં અવસરે સમભાવને રાખનાર, હાય છે રાજા અને ર ક ઉપર કલ્યાણની સરખી ભાવનાવાળા, સર્વ જીવ માત્ર ઉપર કરૂણાવત, સૌંસારસુખની ઇચ્છા વિનાના મેરૂપર્વતની પેઠે વસ'કલ્પમાં સ્થિર રહેનાર, ઉપસગ થી-‘પરિસહુથી' નહિ ડરનાર, ચંદ્રની પેઠે સને આનંદ આપનાર, વાયુની પેઠે નિ:સંગ, સંબધ વિનાના ફાઇની સાથે માહભાવના સ'બ`ધ નહિ રાખનાર-આવા પ્રકારની
For Private And Personal Use Only