________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ 94 ]
કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદની હું ધરે ચંદ શું પ્રીત ગોરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હેા કમલા નિજ ચિત્ત કે. તિમ પ્રભુ શું મુજ મન રમ્યું, બીજા શું હૈ। નવી આવે દાય કે; શ્રી નવિજય ગુરૂતણા, વાચક જશ । નિત નિત ગુણ ગાય કે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અત. ૫.
શ્રીમદ્ યજ્ઞાવિજયજી પેાતાના પ્રેમી તરીકે અજીતનાથને સ્વિકારીને પ્રેમીના સબધમાં જે જે દૃષ્ટાન્ત આપીને પેાતાની પ્રીતિ શ્રી પ્રભુ ઉપર પૂર્ણ છે તેને હૃદયાદ્ગારથી જણાવે છે. પ્રેમાનન્દ કવિના સમાનકાલીન આ જૈન કવિરાજની ગુર્જર ભાષા સરળ અને રમ્ય છે. તેમના શબ્દોમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઝળકી ઉઠ્ઠું છે. પ્રભુપર પ્રેમી બનેલ આ મહાપુરૂષ પોતાના હૃદયને પ્રેમ ઉભરાથી શબ્દો દ્વારા ખાલી કરીને પ્રભુની ભક્તિમાં ગુલતાન બને છે. અને અન્યાને તપ્રતિ આકર્ષે છે.
पद्मप्रभु स्तवन.
પદ્મ પ્રભુ જિન જઇ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખાજી; કાગલને સિતિહાં નવિ સપજે, ન ચલે વાટ વિશેષજી; સુગુણ સનેહારે કદીય ન વિસરે. ડાંથી તિલાં જઇ કેાઈ આવે નહિ, જે કહે સ ંદેશા, જેનું મિલવું રે દોહિલું તેશું, તે તે આપ કિલેસેાજી. વીતરાગ શું રે રાગ તે એક ખેા, કાજે કવણુ પ્રકારાજી; !! ડેરે સાહિબ કાજમાં, મન નાણે અસવારેાજી. સાચી ભક્તિરે ભાવન રસ કહ્યા, રસ હાય તિહાં દાય રીઝેજી; હોડા હાર્ડરે એહુ રસ રીઝથી, મનના મનેરથ સીજે.
અત ૪.
શ્રીમદ્ કવિરાજ પ્રભુની સાથે પ્રેમથી પરોક્ષ દશામાં સબંધ બાંધીને પ્રભુનું રમણ કરે છે. પ્રભુની વિરહ દશામાં પ્રભુની પ્રાપ્તિને અર્થ પોતાના પ્રેમના શબ્દોદારા અપૂર્વ રસ પ્રગટાવતા હ્તા નીચેના સ્તવનમાં આ Üમાણે કહે છેઃ-~~~
For Private And Personal Use Only
૧
સગુણ ૨
સુગુણ. 3
ગુણ.
X
પણ ગુણવતારે ગાડે ગાએ, મોટા તે વિશ્રામે; વાચક જશ કહે એહજ આશરે, સુખ લહું ઠામે ઠામ.
સુગુણ. ૧
પ્રભુના વિરહે પરાક્ષદશામાં પ્રેમના સંબંધથી જે જે પ્રભુને મળવાના સુઝે છે તેને વિચાર કરીને પાછા તેનો નિર્ણય કરીને કહે છે કે તમારી પાસે કેાઇ આવી શકે તેમ નથી. હે સુગુણ સ્નેહી ! તમે! એક ઘડી માત્ર પણ વિસરતા નથી. હે વીતરાગ ! હું તમારી સ્મથે રાગ કહું છું પણ આપ વીતરાગ હોવાથી મારા પ્રેમની કાણુ કિંમત આંકી શકે. ધાડેા સ્વામિના કાર્ય માટે બહુ દોડે પણ સ્વામિના મનમાં તે તે બાબતને વિચાર પણ ન હોય, તેમ તારા ઉપર હું અત્યન્ત પ્રેમ ધારણ કરૂં છું અને તમારા તેા હીસાબમાં ન હોઉં તા કેમ એવી એક પક્ષવાળી પ્રીતિ નભી શકે ? એ રસીલા હોય તેા પ્રેમરસથી રીઝ પેદા થાય. આપ અનેક ગુણના ભડાર છે અને મેટા એવા વિશ્રામભૂત છે. ઉપાધ્યાય કહે છે કે હું પ્રભુ ! તમારા આશ્રય પામીને હું ઠામેઠામ સુખ લહીશ. આપના વિના મારે કઈ અન્ય વિશ્રામેા નથી ઇત્યાદિ કહી અપૂર્વ ભક્તિભાવને પ્રગટ કરે છે.
ઉપાધ્યાયજીનું મન ભક્તિ અને પ્રેમથી લક્ષ્મદ્ બની ગયુ હતું. ભક્તિ એ પરમાત્માને મેળવવાના અપૂર્વ માર્ગ છે. પ્રભુને મહાન માનવામાં આવે છે ત્યારે તેમના પ્રતિ પૂજ્યભાવ