________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૩ પંચપરમેષ્ઠી ગીતા. (ભજન પદે સંગ્રહ ભાગ ૪). (સ. ૫. સ. ૪.)
૪૪ બ્રહ્મગીતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫ સમ્યકત્વ ચાપાઈ.
૪૬ સીમધર ચૈત્યવંદન (જૈનકાવ્યપ્રકાશ પાન, ૧ ભીમશી માણેકે છપાવેલ ). ૪૭ ઉપદેશમાળા [ ? ]
એકંદરે શ્રીમદ્ યશેાવિજયજીએ ન્યાયના વિષય ઉપર ૧૦૮ ગ્રન્થા લખ્યા છે એમ કહેવામાં આવેછે; અને ૨૦૦૦૦૦ (બે લાખ) Àાક અનાવ્યા છે. શ્રીમદ્દે ગુજરાતી ભાષામાં ગ્રન્થા લખીને ગુજર બંધુઓ ઉપર માટી ઉપકાર કર્યો છે. કાઈ એમ કહેશે કે તેમના ગ્રન્થા જૈનધર્મને લગતા છે; તેા આના ઉત્તરમાં કહેવું પડશે કે પ્રેમાનન્દના ગ્રન્થા જેમ વૈષ્ણવધર્મ વા હિન્દુ ધર્મને લગતા હતા તાપણુ ગુજરભાષાના પોષક છે. તેમ શ્રીમદ્ યÀવિજયજીના ગ્રન્થા પણ જૈન ધર્મને
શ્રીમદ્ જૈનકવિ છતાં ગુજરાતી સાહિત્યને કેવી રીતે પેાખ્યું.
www.kobatirth.org
For Private And Personal Use Only