________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉભરા તેઓ સંખેશ્વર દર્શન કરવાને ગયા તે વખતે સંખેશ્વરનું સ્તવન રચીને તેમાં કાઢયા છે. અધ્યાત્મજ્ઞાનની પ્રરૂપણા અને અધ્યાત્મકગ્રન્થ લખવાથી કેટલાક મૂઢ દેશીઓ તેમની નિન્દા કરવા લાગ્યા. તે સંબંધીને ઈશારો શ્રીમદ્દ ઉપાધ્યાયે અધ્યાત્મસારના અને કર્યો છે.
શ્રીમદે રચેલા ગ્રન્થ. - શ્રીમદ્ ઉપાધ્યાયજીએ સંસ્કૃત ભાષામાં
નીચે મુજબ ગ્રન્થ બનાવ્યા છે. લભ્ય પ્રત્યે૧ અધ્યાત્મસાર ૨ અધ્યાત્મપનિષત, ૩ અધ્યાત્મ મતખંડન સટિક. ૪ અધ્યાત્મ મત પરીક્ષા સટિક. લે, ૪૦૦૦
પન્ન. ૫. નરહસ્ય. ૧ નયપ્રદીપ,
www.kobatirth.org
For Private And Personal Use Only