________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહુમહાપાધ્યાય ન્યાયવિશારદ જૈન મહાવિ
“ઉપાધ્યાય શ્રીમદ્ યશાવિજયજી.” તેમનું જીવન અને તેમનું ગુજરાતી સાહિત્ય.
፡፡
(લેખક:-ચેનિશ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી) તુજ મુજ રીઝની રીત, અટપટ એહુ ખરીરી; “ લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી.
น
“ મલ્લિનાથ તુજ રીત, જન રીઝે ન હુએરી; “ દાય રીઝણુને ઉપાય, સાહનું કાંઈ ન જુએરી. ૨.
((
દુરારાધ્ય છે લેાક, સહુને સમ ન શરીરી;
“ એક દુવાએ ગાઢ, એક જો ખેલે હસીરી. 3.
“ લેક લેાકેાત્તર વાત, રીઝવે દેય જુઈરી;
“ તાત ચક્રધર પૂજ્ય, ચિન્તા એહ હુઈરી.
“ રીઝવવા એક સાંઇ, લેક તે વાત કરેરી; “ શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિજ ચિત્ત ધરેરી. પં
www.kobatirth.org
For Private And Personal Use Only