________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭ દેષ રહિત આહાર લીયે, મનમાં ગારવ રાખ; તે કેવલ આજીવિકા, સુગડાંગની સાખ ૧પા નામ ધરાવે ચરણનું, વિગર ચરણ ગુણ ખાંણ; પાપ શ્રમણ તે જાણિએ, ઉત્તરાધ્યયને પ્રમાણ. ૧૬ શુદ્ધ કિરિયા ન કરી શકે, તે તું શુદ્ધિ ભાખ; શુદ્ધ પ્રરુપક હુયે કરી, જિનશાસનથીતી રાખ. ૧ણા ઉસને પિણ કરમરજ, ટાલ પાલે બેધ; ચરણ કરણ અનમેદના, ગચ્છાચારે સેધ. ૧૮ હીણે પણ જ્ઞાને અધિક, સુંદર સુરુચિ વિશાલ અલપાગમ મુનિ નહીં ભલો, બેલે ઉપદેશ માલાલા જ્ઞાનવંતને કેવલી, વ્યાદિક અહિનાણ; બૃહક૫ ભાગ્યેવલી, સરખા ભાષ્યા જાણું. ૨૦ જ્ઞાનાદિક ગુણુ મત્સરી, કષ્ટ કરે તે ફેક ગ્રન્થભેદ પણ તસ નહી, ભૂલે ભેલા લેક. પાર
જ્યો જેહાર જવેલરી, જ્ઞાને જ્ઞાની તેમ; હિણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ. પરરણ
www.kobatirth.org
For Private And Personal Use Only