________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ બહુ અન્તર વિષ વિષયમાં, વરણ અધિક અધિકાર્તિ, એક મરણ દીએ વિષ તે, વિષય મરણ બહુ જાત.” ચક્રવતિ ભેજનતણ, ઈચ્છા કર્યો શું હેય; ઘર સંપત્તિ સરખે સુખે, વત્યે દુખ ન કે. ” કે કિમ કેડીની, મણુની પહાણે કેમ? ઇચ્છા પુગે ભવસુખે, શિવની મુજ નવિ નેમ. } સજાનું જેમ જાડાપણું, વધ્યનું મંડન જેમ, ભવ ઉન્માદ વિષય વિષમ, ભાસે મુજ મન તેમ છે.
ઈત્યાદિ ગુર્જર ભાષામાં વિરાગ્યને તેમણે સારા ઉપદેશ કીધે છે. સંસ્કૃત ગ્રન્થમાં તે તેમણે વૈરાગ્યનું ઉત્તમ વર્ણન કર્યું છે. અત્ર ગુર્જર ભાષાના સાહિત્ય દ્વારા તેમણે વૈરાગ્યને જે ઉપદેશ આપે છે, તેની પર્યાલોચના કરવામાં આવી છે. સંસારના પદા
માં જેએ અત્યંત મમવ ધારણ કરીને જમઝામાં પડી રહે છે, તેઓ મન, વાણ, કાયા અને ધનને ભેગ આપીને પિતાની તથા જગતની ઉન્નતિ કરવાને શક્તિમાન થતા નથી. જે રાજાઓ તથા સા.
www.kobatirth.org
For Private And Personal Use Only