________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
શ્રીમાને અનુપમ તેમણે પિતાના હૃદયમાં રહેલા વૈરાગ્યપદેશ. વૈરાગ્યના ઉભરાઓ શબ્દદ્વારા
બહાર કાઢયા છે. જંબુસ્વામી પિતાની સ્ત્રીઓને સંસારની અસારતા નીચે પ્રમાણે સમજાવે છે તે અધ્યાત્મશેખિન સાક્ષરોને ખરેખર મનન કરવા યોગ્ય છે – જંબુ કહે સુખ વિષયનું, અપ અપાય અનન્ત; હ્યું તેણે શમસુખ ભલું, આતમરામ રમત. ૧ સર્વ વિષય કષાય જનિત, તે સુખ લહે સરાગ; તેહથી કટિ અનન્ત ગુણ, મુનિ લહે ગતરાગ. ૨ સરસવથી પણ વિષય સુખ, અતિ ડું દુઃખ કેડ; ઈહાં મધુબિદુ રસ કથા, સાંભળ આરસ છે. ૩ દુખ ઘણે ભવછૂપમાં, સુખ મધુબિંદુ સમાન; ઉદ્ધરશે આવી મળે, સદગુરૂ ધરી વિમાન. ૪ ફૂપ થકી નવિ નીકળે, ગુરૂ ધરે જ્ઞાન વિમાન; તે અભાગ્ય શેખરતણું, જાણે જૂઠ ગુમાન. ૫ વામાયણ વિલાસથી, ચુક્યા ચતુર અનેક;
www.kobatirth.org
For Private And Personal Use Only