________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થઈ શકતું નથી. વિજાપુરમાં પદ્માવતીના દેરાસરમાં તથા શ્રી ચિંતામણિ દેરાસરમાં બે શિલાલેખના પાટીયાને તપાસ કરાવ્યો પરંતુ તેની પ્રાપ્તિ થઈ શકી નથી. વિજાપુર સંબંધી શિલાલેખમાં જે શ્લોકો છે તેમાંથી કેટલાક અક્ષરો તથા લીટીયો સ્પષ્ટ રીતે વંચાતી નહીં હોવાને લીધે સ્પષ્ટ પૂર્ણ હકીકતને બંધ થવામાં અન્તરાય થયે છે. એતિહાસિક વિષય જીજ્ઞાસુ સાક્ષરોને આ સંબંધીની હકીકત જાણુંવવા માટે સંઘપુરના જૂના દેરાસરના બને પાટીયાના શિલાલેખને અત્ર પૂર્ણ ઉતારવામાં આવે છે અને પશ્ચાત તેમાંથી વિજાપુર સંબંધી હકીક્તના ઉપયોગી કોને જુદા પાડી તેને ગુજરાતીમાં તરજુમો આગળ નીચે આપ્યો છે.
___ महता वतार्लो राजस्य लीलां ललितां दधाति ॥ ६६ ॥ निःशेष सूनुनिवहस्य शिरोवतंसो यस्यास्ति वीरधवलो वसुधाधिनाथः । यस्मिन् जगत्रितयविस्मयनीयवृत्ते शौर्येण साधुविनयः समुपैति मंत्री ॥ ६७ ॥ यस्याने प्रतिपक्षवीरपटली दोर्दडसंप्रेरितखत्खड्गमुखा स्रजक्षततते रुढाकिणाली शुभा । कस्तूरीतिलकाकृतिः सुरभयंत्यत्युन्नतं विस्तृतं ब्रूते कीर्तिलतावलिप्रसविनं शौडीर्यकल्पद्रुमं ॥६८ ॥ वाग् यस्य सूनृततमामृतसारणीव सामंतमंत्रिजनताहृदयामरन् । संसिंचती विविधकामफलप्रसूत्या बाढं चिराय रचयत्युदयर्धिकामान् ॥ ६९ ॥ तारुण्ये परिणतशेमुखीकमौलिः पुष्पेशोर्निशितशरेषु दत्तकौंठ्यः । सद्धर्मप्रणयिषु पक्षपातशाली यः पृथ्वीमवति तपःसुतायमानः ॥ ७० ॥ यस्य वीसलदेवाचा जगद्विनयिनोंऽगजाः । चित्रमिंदिरया योगं नयंति पुरुषोत्तमान् ।। ७१ ॥ तादृक् पितामहपितृप्रभवेषु येषु स्फारस्फुरत् सुकृतविक्रमवैभवेषु । हव्यात्कणेप्विव हिरण्यविभास्वरेषु स्वप्नेऽपि ना क्रमधियं तनुतेऽरिवर्गः ।। ७२ ॥ सूर्याचंद्रमसाविव स्वमहसा निधूतदिक्तामसौ लेखाचार्यकवी इव प्रतिभया ज्ञातत्रिलोकीतलौ । वाणीश्रीतनयाविवार्थपरमौ श्रीवस्तुपालोऽनुजस्तेजःपाल इमौ च यम्य सचिवो राज्यं विधत्तो महत् ।। ७३ ॥ श्रीभीषदेवे नृपतौ कुतोऽपि साम्राज्य संभारधुरापरारि। श्रीकोलकेलिलवणप्रसादों विश्वंभराभारमयं विभर्ति
For Private And Personal Use Only