________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १४ )
श्रीखंड कर्पूरकुरंगनाभी
हृद्या पणाली पणभामिनीव ॥ ८७ ॥ यत्र श्राद्धगणः स्फुरद्विधिपथप्रस्थानुरस्थास्नुतागाढालिंगितमर्थजातमखिलं नक्तंदिवं भावयन् । निष्पारं भवसागरं तितरिषुस्तीर्थेशपोतं श्रितो,
नित्यानंदमयीं विमुक्तिवनितामाप्तुं सदोद्यच्छते ॥ ८८ ॥ तत्रांबडजे हडसोमदेवदेवधरदेहडादीनां । श्राद्धानां समुदायो निवसति वसतिः शुभगुणानां ॥ ८९ ॥ सुदर्शनधराधराधिपतिधीरता जित्वरं
सुदर्शन सहोदरं विबुधशात्रवोत्सादने ।
सुदर्शनमिवाखिलप्रवरतत्त्वसंवीक्षणे
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुदर्शनरथं दधद्रदयवरे य ( ) उद्योतते ॥ ९० ॥ यस्याहर्निशमेव सर्वचरणश्रीयोगमाकांक्षतः
संसारं विषवृक्षवत् कटुफलं दूरेण तित्यक्षतः ।
श्रीमन्मुक्तिनितंबिनीकुचतटकोडे रिरंसास्पृशः,
पाणौ न्यस्यति साधुदेशविरतिर्निस्तंद्रभद्रावली ॥ ९१ ॥ भावार्थ.
ने
સ્વયંને જીતી લેનાર વૈભવવાળા તેજસ્વી તાજને અક્ષ'કૃત કરનારા તે રાજાને સ દિશામાં ભૂષ્યરૂપ વીજાપુર નામનુ' શ્રેષ્ઠ નગર છે, દિવ્ય નગરમાં મંદિશના ઉંચા શિખર ઉપર ફરતી પતાકાઓ સ્વ લેાકની મનાહર લહરીઓના વિભ્રમને વહુન કરે છે. ૭૯
જે નગરને પરમારકુલમાં ચંદ્રસરખા માહડદેવે પેાતાના પિતા વીજલદેવના યશ ફેલાવવાની ઇચ્છાથી કર્યું" ( વસાવ્યું` ) હતું. ૮૦
એકાશીમા ક્ષેાકમાં યશોધવલનું વર્ણન જણાય છે કે જેણે પાતાના મશવડે અવનીતળને શુભ કર્યું હતુ, અને જે નાપ્રિય પુરૂષોમાં શિરામણ તથા મતિમાન મનુષ્યામાં ઉત્તમ હતા. ૮૧
શિષ્ટ પુરૂષો પર પ્રેમ ધારણ કરનાર, તેવેજ દુષ્ટમનુષ્ય તરફ પા સ્નેહ ધારણ કરનાર કુલભત્રી જેના કાર્ય ભારને ધારણ કરે છે. ૮૨
For Private And Personal Use Only