________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
પાંચ ગાઉ થાય છે. આગલેાડથી એક ગાઉ ઉપર સે ગામ છે. હાલ સાજા ગામની વસતી ઘટી ગઇ છે અને ઘણાખરા લાકા સાજા ગામથી બીજા ગામામાં રહેવા ગયા છે. વિન્તપુરથી સેાજા સાત ગાઉ ઉપર આવેલ છે. સેાજા ગામમાં શ્રાવકાની વસતી ઘટી તેથી ત્યાં મિરાજતી કલ્યાણુકપા નાથની પ્રતિમાને આગલેાડમાં બીજી દેરાસર વિ. ૧૮૬૫ માં બંધાવી ત્યાં મૂલનાયક તરીકે સ્થાપવામાં આાવી છે. કલ્યાણપાર્શ્વનાથના દેરાસરમાં મેડાપર અરાડા ગામમાંથી પ્રતિમાઓ લાવીને પધરાવી છે તેમાં ગાડીપા નાથની પ્રતિમા મુખ્ય છે. જેમાં સુમતિનાથની સ્મૃતિ મૂલનાયક તરીકે છે, તે દેરૂં વિ. ૧૬૭૦ માં મધાવેલ છે. તે દેરાસરમાં રાયણના વૃક્ષ તળે શ્રી સુમતિનાથની તથા શ્રી પાર્શ્વનાથની પાદુકાની દેરી શા ચુનીલાલ માદરે વિ. સ. ૧૯૭૬ માં અંધાવી છે. અમે ત્રણ ચાર વખત આગલેડમાં વિહાર કરીને ગયા છીએ. આગલેાડ ગામની બહાર નૈઋત્ય ખુણાપર શ્રી માણિભદ્રવીરનું' માટુ દેરાસર છે. વિ. ૧૭૩૩ માં આગલાડના રામસિંહ ઠાકોરના સમયમાં શ્રી શાંતિસામસૂરિ આચાર્ય થયા, તેમણે ગામની બહાર દેરૂ ધાવીને ત્યાં માણિભદ્રવીરના અંગની સ્થાપના કરી છે. ત્યાં આશવાળ જૈનેા ખાસ પુત્ર અને પુત્રીને પરણાવતાં પહેલાં માહેત (નૈવેદ્ય) કરવા આવે છે. માણિભદ્રવીરનું ચરિત્ર નીચે પ્રમાણે છે. [ શ્રી ચાવીસમા તીર્થંકર વીરભગવાની પટ્ટપરમ્પરા વડગચ્છમાંથી જગચ્ચદ્રસૂરિએ ક્રિયાદ્ધાર કરી તપાગચ્છ સ્થાપન કર્યાં. તપાગચ્છમાં ચોદમાસૈકામાં શ્રી આનવિમલસૂરિ થયા. તેમણે યતિયેામાં શિથિલાચાર દેખીને પાંચ હજાર તિયાની સાથે ક્રિયાદ્વાર કર્યો. તે વિહાર કરતા કરતા માળવામાં ગયા. ઉજજયીનીમાં તે ક્ષિપ્રા નદીના કાંઠે ગંધ મસાણમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ત્યાં માણેકચંદ એશવાળ જૈન મારવ્રતધારી શ્રાવક વસતા હતા. તેમની માતાએ વમાન આંખીલ તપ આદર્યાં હતા, યતિએ શિથિલ થવાથી માણેકચંદ્રની શ્રદ્ધા યતિયાપરથી ઉઠી ગઇ હતી. ગધ મસાણમાં આનવિમલસૂરિ કાર્યાત્સર્ગ ધ્યાને રહ્યા હતા. ત્યાં તેમણે એક માસેાપવાસના તપ કર્યાં હતા. લકાએ તેમની તારીફ કરી, માણેકચંદ્રની માતાએ પુત્રને કહ્યું કે તું આન ંદવિમલસૂરિને વહેારવા
For Private And Personal Use Only