________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
જોર છે. ત્યાં નવ જૈન દેરાસર છે. કડી પ્રાંતને હાલ મેસાણામાં લાવવવામાં આવ્યે છે, મેસાણામાં કલ્યાણા પાર્શ્વનાથનું દેરાસર પૂર્વે હતુ. મેસાણાના ઉપાશ્રય આગળના કુવા પાસે જૈન દેરાસર હતુ. ચાદમા તથા પન્નરમા સૈકામાં બાદશાહે ભાંગી નાખ્યું, અને મૂલનાયકની કલ્યાણુપાર્શ્વનાથની મૂર્તિ ને વીસનગરમાં લઈ જવામાં આવી અને ત્યાં કલ્યાણા પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યુ છે. મેસાણામાં ચાદમા સૈકાના પહેલાં વર્ષોસુધી ત્યાં મસાજી ચાવડાના વંશની ગાદી હતી, પછીથી ગાદીના ભાયાતની વચ્ચે ભાગલા પડ્યા તેથી ચાવડાનું રાજ્ય વ્હેંચાઇને નાનુ થયુ, મેસા શાનાં હાલનાં જૈન તથા હિંદુનાં સઘળાં દેરાસરા ગાયકવાડી રાજ્યની સ્થાપના થયા પછીનાં છે. વિસનગરમાં પણ હિંદુનાં તથા જૈનનાં મદિરા ગાયકવાડી રાજ્યની સ્થાપના થયા પછીનાં
પ્રાયઃ છે. વિજાપુરની વાયવ્યદિશાએ વિસનગર તાલુકા છે. વિજાપુર, મેસાણા, વિસનગર વગેરેમાં તેરમાસૈકાથી મસ્જીદે બાંધવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી. વિજાપુરથી ઉત્તર દિશાએ વડનગર તથા ખેરાળુ તાલુકા છે. ગુજરાતમાં વડનગર પ્રાચીનમાં પ્રાચીન નગર છે. વડનગર, દ્વારિકા, સિદ્ધપુર, ખેડબ્રહ્મા, વલ્લભી, ખંભાયત, ભરૂચ્ચ, જુનાગઢ, રાંદેર વગેરે ઘણાં પ્રાચીન નગરી છે. વડનગરમાં પ્રથમ જૈનાગમા પૈકી કલ્પસૂત્ર કે જે અતિપવિત્ર ગણાય છે તેની ધ્રુવસેન રાજાના પુત્રના મૃત્યુથી ધ્રુવસેનની સભા સમક્ષ પ્રથમ વાચના, વીર સ. ૯૯૩ માં શરૂ થઇ. એટલે વિ. સ. પર૩ માં કલ્પસૂત્રની વાંચના શરૂ થઈ. તે વખતમાં વિ. સં. ૫૧૦ માં વલ્લભીની ગાદીએ શિલાદિત્ય રાજા રાજ્ય કરતા હતા. શત્રુ જય માહાત્મ્ય વગેરે ગ્રન્થામાં લખ્યું છે કે શ્રી દેવધિ ગણિ ક્ષમાશ્રમણે વિ. સં. ૫૧૦ માં વલૢભીપુરનગરમાં જૈનાચાર્યાંને ભેગા કરી માગમ વગેરે શાઓને પુસ્તકારૂઢ કર્યાં. ત્યારબાદ આરવર્ષે વડનગરમાં ધ્રુવસેનરાજાની સમક્ષ, સભામાં કલ્પસૂત્રની વાંચના શરૂ થઇ એમ કલ્પસૂત્રની ટીકા વગેરે ગ્રન્થામાં હકીકત છે. કુમારપાળ
* વળા પાસે પ્રાચીન વડનગર હતું એમ એપીગ્રાફીયા ઈન્ડીકામાં લખેલ છે.
For Private And Personal Use Only