________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) હતા, અને દંડ આપતા હતા, તે પ્રદેશના ખરેખા ઉપરી પોતે રહેતા તેથી તે પ્રદેશ દંડાવ્યપ્રદેશ તરીકે પ્રસિદ્ધ છે.
વિજાપુરની આસપાસના ગામ અને જાણવા જેગ હકીકત.
વિજાપુરથી અગ્નિ ખુણમાં સાબરમતી ઉપર ખડાયતા ગામ એક હજાર વરસ લગભગનું વા તે પૂર્વનું જૂનું ગણાય છે. મુસલમાનોના હુમલાથી તે ગામ ભાંગી ગયું હતું. ખડાયતમાં હાલ કઈ ઘર નથી પણ તેની પાસે નવું ખડાયત, ઠાકરડાઓએ વસાવ્યું છે. ખડાયત ગામ સંસ્કૃતમાં ષડયતન નગર કહેવાતું હતું. જૂના ખડાયતમાંથી હાલમાં બેદતાં પાંચ વરસ ઉપર એક અજીતનાથની ચાર હાથની મોટી મૂર્તિ નીકળી છે, ત્યાં પ્રાચીન જૈન દેરાસર હતું. જેનાં અવશેષો ત્યાં પડેલાં દેખાય છે. ખડાયતના વણિકેએ જૈન તીર્થકરોની પ્રતિમા ભરાવી હતી; એવું ધાત પ્રતિમાલેખસંગ્રહ ભાગ ૧ માં લેખ લીધેલા છે તે પરથી જણાય છે. ખડાયત પાસે કેટ્યર્કનું મંદિર છે, તે ખડાયત ગામ જેટલું પ્રાચીન છે. ત્યાં ખડાયતા વણિકે કેટેશ્વરનાં દર્શન કરવા આવે છે. ખડાયતના કેટલાક ઠાકરડાઓએ ખડાયતની પાસે એક મહડીના ઝાડ તળે પરૂ વસાવ્યું તેથી તે મહુડી ગામ ગણાય છે. મહુડીને વસે પાંચસે સાત વરસ થયાં લાગે છે. ખડાયત અને મહુડીથી સાતસો વરસ ઉપર એક ગાઉ છેટે સાબરમતી નદી વહેતી હતી. એમ નદીના વહેળા ઉપરથી તેમજ લેકશ્રુતિથી જણાય છે. કેટેશ્વર અને ખડાયતના આરે નદીમાં એક જૂની વાવને છેલ્લો કેઠે છે, તે વિ. સં. ૧૯૬૩ માં રેલ આવી હતી ત્યારે દેખાય હતે તે ઉપરથી કહી શકાય છે કે તેથી પૂર્વે સૂરજકુંડની પેલી તરફ નદી વહેતી હેવી જોઈએ. મહુડીના આરે નદીના પ્રવાહમાં એક કુવે છે તેથી પણ ત્યાંથી પહેલાં સાબરમતી એક ગાઉ દૂર વહેતી હતી એમ સિદ્ધ થાય છે. હાલના વડાની ઝાડીમાં તે પહેલાં વહેતી હતી. કેટ્યર્કની પાસે એક જૂનું મહાદેવનું દહેરું છે. જૂના મહુડી ગામમાં એક જૈન દેરાસર હતું.
For Private And Personal Use Only