________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હજારની રકમની ઉદાર દાનવૃત્તિ માટે અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. હાલના ઉઝમણ પ્રસંગે આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજના ઉપદેશથી બેગને ઉપર પ્રમાણે ત્રણહાર રૂપિઆના વ્યાજની વાર્ષિક મદદ તથા વિજાપુરના તથા તેમની દશાશ્રીમાળીની જ્ઞાતના જૈન વિદ્યાર્થીઓને મદદ કરવામાં રૂપીઆ એક હજારના વ્યાજની વાર્ષિક મદદ આપવા કબૂલ્યું છે; અને શેઠે તે વાતને જાહેર કરી છે.
વિજાપુરનાં આગેવાનો તરફથી શેઠને ઉજમણું પ્રસંગે માનપત્ર આપ વામાં આવ્યું છે.
શેઠ મગનલાલ કંકુચંદનું ઉઝમણું–જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિના ઉપદેશથી અને પોતાના ભાવથી શેઠ મગનલાલ કંકુચંદના મનમાં ઉદ્યાપન (ઉઝમણું) કરવાનો વિચાર થે. દેશીવાડામાં બાદર કંકુચંદના નામની બંધાવેલી બાદરવાડીમાં ઉઝમણું બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સર્વ જાતની સગવડ કરવામાં આવી છે. શેઠ મગનલાલના મનમાં એવા પ્રકારનો વિચાર થયો કે મારા ઉઝમણ પ્રસંગે મારી સત્તાવિશ ( દશા શ્રીમાલીની ન્યાત–પંચ ) ના જેને મારે ઘેર પધારે તે તેમની સારી રીતે ભક્તિ કરી શકાય. ત્રણ ચાર વરસથી તેમની સત્તાવીશમાં બે તડ પડ્યાં હતાં તેથી કઈ રીતે ભેગી થઈ શકે તેમ નહોતી તે પણ તેમના મનમાં સત્તાવીશ ભેગી કરવાનો વિચાર થયો. જૈનાચાર્ય શ્રીમદ્દ બુદ્ધિસાગર સૂરિ પાસે તે વાત તેમણે કહી અને તેમની સલાહથી સત્તાવીશના આગેવાનોને તેમના ઘેર બોલાવ્યા અને ગુરૂ મહારાજ પાસે તેમની સત્તાવીસના આગેવાનોને ઉપદેશ અપાવ્યો તેથી તે લેકે વિજાપુરના દેશી મેહનલાલ જેઠાભાઈને પંચાયતનામું લખી આપવાનું કબુલ કર્યું. સં. ૧૯૭૩ ના આસો વદિ ૧ ને દિવસે સતાવીના જેનો વિજાપુરમાં એકઠા થયા અને આસો વદિ ૪ ને દિવસે સત્તાવીશના શેઠીઆઓ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પાસે આવ્યા. તેમને ભેગા થવા–સંપ કરવા અને કલેશ ટાળવા ઘણી સરસ રીતે ઉપદેશ આપે. તેથી મેહનલાલ જેઠાભાઈએ બન્ને પક્ષની તકરાને લખાવી લઈ તેનો ફેંસલે કરી આપે. આથી શેઠ મગનલાલ કંકુચંદને ત્યાં ઉઝમણની શોભામાં એર જાતને વધારો થયો છે. સત્તાવીસ ગામના જેનેને ઉતારો કરવા સર્વે જાતની સવડતા કરવામાં આવી છે. સંવત ૧૭૩- ના કાર્તિક વદિ ૫ થી ઉઝમણાની શરૂઆત કરવામાં આવી છે. સત્તાવીશ ગામને જેને તથા આસપાસના ગામના જેને તથા મુંબાઈ વિગેરેથી પિતાના સંબંધી મિત્રો અને આડતીયાઓ વગેરેએ ઉઝમણુમાં સારી રીતે ભાગ લીધે છે. ઉઝમણમાં આશરે એં સાતસે રૂપિયાનાં ( જેન) પુસ્તક મૂક્વામ
For Private And Personal Use Only