________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૫ )
*
ઈ. સ. ૧૭૩૪ માં પિલાજીરાવના મરણ પછી અભય હૈ વાદશ સરેખાનમાખીને આપ્યુ હતું, તે દામાજીરાવે પાથ લીધુ. નવાખ માનમીમી પાસેથી મરાઠાઓએ અમદાવાદ લીધ તેના એક ભાગ રાઘાબા દાદાએ પેાતાની પાસે રાખ્યું અને બીજો ગાયકવાડને સોંપ્યા. ગાયકવાડની હવેલી કહેવાય છે, ત્યાં ગાયકવાડનું લશ્કર રહેતુ હતુ. ખામીએ અમદાવાદને કમજો સાંખ્યા તેના બદલામાં બાખીને પાતળુ, વડનગર, વિજાપુર, રાધનપુર અને ખીજા કેટલાંક પરગણાં આપવામાં આવ્યાં. ઇ. સ. ૧૭૫૭,
ઇ. સ. ૧૭૬૦ મરેઠી સત્તા પૂર્ણ કલાએ પહેાંચી હતી, મરેઠાઆએ અહમદશાહ દુરાનીએ મુકેલા સુમાને હરાવી પંજાબ, સર કયું પેશ્વા, મરાઠા અને દુરાનીનું પાણીપતના મેદાનમાં યુદ્ધ થયું. તેમાં મરાઠા હાર્યો.
ઇ. સ. ૧૭૬૧ માં દુરાનીના જીત થઈ,
ઇ. સ. ૧૭૬૩ થી ૧૭૬૬ સુધી દામાજીરાવ ગાયકવાડૅ માખી સાથે લડાઇ ચાલુ રાખી વિસનગર, વડનગર, ખેરાળુ, વિજાપુર પરગણાં જીતી લીધાં.
૧૭૬૨ માં બાલાજી પેશ્વા મરણ પામ્યા.
૧૭૬૮ માં દામાજીરાવ પાટણમાં મરણ પામ્યા.
ઈ. સ. ૧૭૬૮ થી ૧૭૯૩ સયાજીરાવે રાજ્ય કર્યું.
ઇ. સ. ૧૭૭૨ માં માધવરાવ પેશ્વાના કાળ થયા, અને નારા યજીરાવ ગાદીએ બેઠા.
કરણરાજાએ માઢેરાનું દેવળ બંધાવ્યું. તથા તેણે કરાવતી નગરી વસાવી તથા કરણસાગર તળાવ બધાવ્યું.
કરણની રાણી મીનળદેવીએ વીરમગામનુ સુનસર તળાવ અને ધેાળકાનું મલાવ તળાવ અધાવ્યું.
વિશલદેવના મંત્રી વસ્તુપાળે ભેાઇના કિલ્લા અલાબ્યા. ઇ.'સ. ૧૪૦૩ થી ૧૫૭૩ સુધી અમદાવાદના સુલ્તાનાનુ ગુજરાતપર રાજ્ય રહ્યું.
For Private And Personal Use Only