________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઈ. સ ૧૧૪૨ માં નવસારીમાં કેટલાક પારસીઓ આવી રહ્યા.
શંદેરમાં કુમારપાળ અને સંપ્રતિ રાજાએ કરાવેલા દેરાસર હતાં. મુસલમાનના વખતમાં તે નષ્ટ થયાં અને તેની મસીદ થઈ.
શંદેર, કામરેજ મોટાં શહેર હતાં ઈ. સ. ૧૪૧૫ માં અહમદશાહે અમદાવાદ વસાવ્યું.
મહમદ બેગડાએ જૂનાગઢ અને પાવાગઢ એ બે ગઢ લીધા અને દ્વારકાના મંદિરને નાશ કર્યો. - ઈ. સ. પૂર્વે ત્રીજા ચેથા સૈકામાં કાઠીઆવાડ ગુજરાતમાં મર્યવંશના રાજાઓનું રાજ્ય હતું.
અશક તરફથી નિમાએ સુબે ગુજરાત પર તથા સાસ પર રાજ્ય કરતે હતો(જુનાગઢમાં રહીને.)
અશોક પછી સૌરાષ્ટ્ર ગુજરાત ગ્રીક બાકટ્રીયન રાજાઓના તાબામાં આવ્યું. એ રાજાઓનું સે વર્ષ રાજ્ય ચાલ્યું.
- પછીથી ઈડ પાર્થિઅન વંશનું રાજ્ય થયું. એ વંશના રાજાએ ગુજરાત પર સુબા એકલતા તે ક્ષત્રપ કહેવાતા. પાછળથી તેઓ સ્વતંત્ર રાજાઓ થયા, તેમની રાજધાની માળવામાં હતી. ત્રીજા ક્ષત્રપ રાજા રુદ્રદામનો એક અમલદાર ગુજરાત અને સૌરાષ્ટ્રને સુબે હતે.
ક્ષત્રપ પછી ગુપ્ત વંશના રાજાઓ થયા. તેમની રાજધાની કનોજમાં હતી. ઈ. સ. ૨૫૭ માં ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે ગુજરાત બાદ સરાષ્ટ સર કર્યું
ઈ. સ. ૩૪૦ થી ઈ. સ. ૧૪ સુધી ગુજરાત પર વલભી રાજાઓનો અમલ રો.
- ઈ. સ. ૪૫૪ માં ગુજરાતમાં આનંદપુર ( લંડનગર ) માં ધ્રુવસેન નામનો રાજા રાજય કરતે હતે (ઈ. સ.પ૦ માં)
વભીપુરને છે રાજા શિલાદિત્ય હતું. તેના પર સિથિાન કોએ ચઢાઈ કરી તેનું રાજ્ય લીધું.
For Private And Personal Use Only