________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રર) ભારત ઐતિહાસિક ઉપયોગી પ્રકીર્ણક.
સાલવાર ઉપયોગી યાદી. હિંદુસ્થાન પર મુસલમાનનું પહેલું આક્રમણ ઈ. સ. ૯૬૪ માં થયું તે વખતે મુસભાને મુલતાનથી પાછા ફર્યા
બીજું આક્રમણ ઈ. સ. ૭૧૧ માં થયું. તે વખતે તેમણે સિધુ દેશ પર પોતાની સત્તા સ્થાપી. પરંતુ થોડા સમય પછી રજપુતેએ તેઓને પાછો હાંકી કાઢયા.
ત્યારબાદ મહમદગીઝનીએ આક્રમણ કર્યું અને સારાષ્ટ્રમાંનું પ્રભાસપાટણનું સોમનાથનું મંદિર લુંટયું. તે પાછો ગયો ઈસ ૧૪
ઈ. સ. ૧૧૯૩ માં દિલ્લીના પ્રદેશમાં મુસલમાનોની સત્તા સ્થાપિત થઈ.
ઇ. સ. ૧૨૭ માં ગુજરાત પર દિલીના બાદશાહની સત્તા જામી.
ઈ. સ. ૧૧૭૮ માં ગુજરાત પર શાહબુદ્દીન ઘેરીએ ચઢાઈ કરી તેમાં ભીમદેવે ઘોરીને હરાવ્યા. ઘોરીના સરદાર કુતરીને સ્વારી કરી તેમાં ભીમ હાર્યો.
ઈ. સ. ૧૨૯૭ માં અલ્લાઉદ્દીને ગુજરાતનું સજ્ય લીધું ઈ. સ. ૩૪૦ માં ગુપ્ત વંશના સેનાપતિ ભટ્ટાર્ક વભીપુર
વસાવ્યું.
ઈ. સ. ૭૪૬ થી ૯૪૨ સુધી ગુજરાત પર ચાવડાનું રાજ્ય છું. ઈ. સ. ૯૭ માં ચામુંડ ગાદીએ બેઠે, ઈ. ૧૩૦૪ માં કરણ વાઘેલા મરણ પામે.
આઠમી સદીની આખરે પારસીઓ હિંદમાં આવ્યા. સંજાણમાં જાદવ રાણુના આશ્રયે રહા.
For Private And Personal Use Only