________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫ ) સન્યાસીઓ ધર્માચાર્યોની પેઠે જૈન સાધુઓને ધર્મ પ્રચારાર્થે ફરવાની સગવડ બંધ થઈ.
જેનેની સંખ્યા વધવાનાં કારણેનો ઉપયોગ થતો બંધ થયે, જૈનવણિકોમ સિવાયની અન્ય કેમેને જૈનન બનાવવાની વ્યવસ્થા ઘટી ગઈ. મુસલમાને જેમ ગમે તેને મુસલમાન કરી શકે છે અને પેતાની સંખ્યા વધારે છે, તે જેનેને પૂર્વે માર્ગ હતું તે જેનેએ બંધ કર્યો, તથા જૈન કોમ વ્યાપારી હેવાથી બીકણ, નામર્દ બનવા લાગી અને પિતાનું ધર્મઝનૂન ભૂલવા લાગી, તે અન્ય કોમોના આક્રમણ થી પોતાની જાત ઉપર ઉભી રહી જીવી શકે એવી સ્થિતિના જ્ઞાન થી અજ્ઞાન બનવા લાગી. બ્રાહ્મણે એ સમય સમયના લેકની પ્રકૃતિને અનુસરી ગ્રન્થ રચ્યા, તથા આચાર ગાઠવ્યા અને રાજએના અનુકુલવતી તેઓને પોતાના ધર્મના વિચાર વાતાવરણમાં સ્થિર કર્યો, બ્રાહ્મણે એ તરવારની વખતે તરવાર ઉપાડી, રાંધવાની વખતે રસોઈયા બન્યા. અજ્ઞાન કાલમાં પુરાણે રચી પુરાણનાં દેવદેવીએ પ્રગટ કરી તેવડે તેમણે ધર્મ ચલાવ્યું. તેઓ સમયને માન આપીને આપકાલે આપદુ ધર્મ પ્રમાણે વર્તે છે અને વર્તશે. જોકે તેઓએ પણ મુસલમાની રાજ્યમાં પોતાની ઘણી ખરી વસતિ એઈ છે. ભૂલેચૂકે કઈ મુસમાન જે હિંદુના મુખમાં થુંકે તે પછી તે હિંદુ પ્રાયશ્ચિત્ત કરે તે પણ તેને પાછા હિંદુધર્મમાં લેતા નહોતા. હવે હિંદુઓએ પોતાની ભૂલ જોઈ છે અને વટલાઈ ગએલા તથા અન્ય ધર્મમાં ગએલા હિંદુઓને પાછા પ્રાયશ્ચિત્ત કરાવી હિંદુધર્મમાં દાખલ કરવા માંડ્યા છે. મદન મેહન માળવીઆ, સ્વામી શ્રદ્ધાનંદ તથા શંકરાચાર્યો તથા વેષ્ણવાચાર્યો જાગ્યા છે. તેઓના જેટલા પણ નહિંદુઓ વણિક હોવાથી તે જાગી શક્યા નથી. હિંદુએ કે જે બ્રાહ્મણ વણિક વગેરે છેતેઓનું જૈનો અનુકરણ કરે છે અને જૈન સાધુએ તે આ બાબતમાં બિસ્કુલ અજ્ઞ જેવા છે. તેઓ તે ધર્મની ક્રિયા કરે છે પણ ક્રિયા મતભેદે પરસ્પર મતભેદવાળા સાધુઓની સાથે ઐકયપ્રેમથી વાત કરવામાં પણ સમકિતને ઠેકાણે મિથ્યાત્વ આવી જાય એમ માને છે
For Private And Personal Use Only