________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩) અર એ બે પક્ષમાં બીજા અવાંતર પક્ષોને અંતર્ભાવ થાય છે. વે તાંબર અગિયાર અંગ, બાર ઉપાંગ, દશ પન્ના, છ છેદશાસ્ત્ર અને બે મૂલ ગ્રંથ તથા પડાવશ્યક સૂત્ર તથા સ્થવિરાનાં કરેલા પ્રકરણે વગેરેને માને છે. દિગંબરો મૂલ આગમને માનતા નથી. તેઓ કુંદકુંદાચાર્યાદિ પૂર્વાચાર્યોના ગ્રંથને માને છે. વેતાંબરે, સ્ત્રીને મુકિત માને છે અને દિગંબરે સ્ત્રીને મુકેત મળતી નથી એમ માને છે. તથા વેતાંબર કથે છે કે આ કાળમાં સાધુઓ અને સાધ્વીઓ પ્રવર્તે છે. દિગંબરે બિલકુલ નાગા સાધુ હોય તે તેને સાધુ માને છે, તથા દેવની મૂર્તિને લિંગ સહિત માને છે. વેતાંબર લિંગસહિત મૂર્તિને માનતા નથી, વસ્ત્રાદિ ગ્ય ઉપાધવાળા આ કાલમાં સાધુઓ અને સાધ્વીઓ વતી શકે છે. આ કાલમાં ઉપાધિસહિત
સ્થવિકલ્પી મુનિયે વર્તે છે અને જિન કલપી મુનિવર્ગ હાલ હાઈ શકે નહિ એમ જૈન શ્વેતાંબર પક્ષની માન્યતા છે, તેથી *વેતાંબર કેમમાં સાધુઓ અને સાદેવીએ વર્તે છે. દિગંબરેને સાધુઓની અને સાધ્વીઓની આવશ્યકતા લાગે છે પણ તેમને એ પક્ષ હોવાથી ક્ષુલ્લક બ્રહ્મચારી ભટ્ટારક વગેરેની વ્યવસ્થા કરીને તેમને જૈન ધર્મ પ્રચારકનું કાર્ય સાધવું પડે છે. દિગંબરમાં તેરાપંથી અને વીશાપંથી એવા બે પક્ષ છે. વેતાંબરમાં સનાતન મૂર્તિપૂજક જૈન અને વિ. સં. ૧૫૩૦-૩૨ માં ઢંઢીયા પંથ નીકળેલ કે જેને હાલમાં પન્નર વર્ષ થી સ્થાનકવાસી પન્થ કહેવામાં આવે છે તેવા બે પક્ષ છે. સ્થાનકવાસીઓ મૂર્તિને-પ્રતિમાને માનતા નથી. વેતાંબર અને દિગંબર બને કેમ મૂર્તિને માને છે. સામાન્ય મતભેદ સિવાય તે બંને કેમને સર્વજ્ઞ મહાવીરનાં પ્રકાશેલાં ષડદ્રવ્ય, નવતત્વ, નય, ભંગ,નિક્ષે૫, વગેરે તત્વજ્ઞાન અને આત્મજ્ઞાનની તત્ત્વજ્ઞાન શ્રેણિ એક સરખી રીતે માન્ય છે. બંને કામમાં આચાર મત ભેદ કંઈ કંઈ બાબતમાં ઉપર દર્શાવ્યા પ્રમાણે છે.
વેતાંબર કોમની અને દિગંબર કેમની વસતિ સર્વ મળીને બારલાખ પાંત્રીસ હજારના આશરે છે, શ્રી મહાવીર દેવ અને અશોક, ખારવેલ, સંપ્રતિ રાજાના સમયમાં જેનેની સંખ્યા વીશકોડ લગભગની હતી. હિંદુસ્થાન તથા અફગાનીસ્થાન,
For Private And Personal Use Only