________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. સાંવત્સરિકદાન દેઇને તેમણે ત્રીશમા વર્ષે દાંક્ષા અંગીકાર કરી. કાર્તિક વદિ દશમે દીક્ષા લીધા પછી તેમણે આર વર્ષો પર્યંત ધ્યાન ધર્યું અને મનુષ્યા વગેરે તરફથી થતા ઉપસર્ગ પરિષહાને સમભાવે સહન કર્યો. બેતાલીશમાં વર્ષે જીવાલિકા નદીના તીરે શ્યામાક કુટુબીના ક્ષેત્રમાં સાલવૃક્ષ નીચે બે ઉપવાસ કરી શુકલધ્યાન ધર્યું" તેથો તેમના શુદ્ધાત્મામાં કેવલજ્ઞાન પ્રગટયુ તેથી તે લેાકાલેક સર્વરૂપી તથા અરૂપી પદાર્થો-તત્ત્વાને સાક્ષાત્ રખવા લાગ્યા.
પ્રભુ કેવલજ્ઞાન પામ્યા કે તુ સમવસરણની રચના થઈ. તેમના સમવસરણમાં આયોવતા માં વાંદેક વિદ્યામાં પાર ગત મહાવાડી અગિયાર ગાતમ (ઈન્દ્રભૂતિ) અગ્નિભૂતિ, વાયુભૂતિ વગેરે માચાય બ્રાહ્મા આવ્યા. તે સંપૂર્ણ ભારતમાં પ્રસિદ્ધ હતા. તેની શંકાઓને ભગવાન શ્રીમહાવીરદેવે વેદોની શ્રુતિયાને સા પેક્ષપણે સમજાવી દૂર કરી અને અગિયારે એ, શ્રીમહાવીર દેવ પાસે દીક્ષા અંગીકાર કરી. મહાવીર પ્રભુએ ગાતમાદિ અગિયનર બ્રાહ્મણાને ગણધર સ્થાપ્યા. ન્યાયશાસ્ત્રના રચનાર ગાતમ ઋષિ તથા અન્ય ગૌતમ ઋષિથી પ્રભુના ગણધર ગાતમઋષિ જૂદા હતા. પરમાત્મા મહાવીર દેવે જૈન ધર્મના પ્રકાશ કર્યો અને ચતુર્વિધ સંઘને સ્થાપી દુનિયામાં તીર્થ પ્રવર્તાવ્યુ. તેમણે ચાદ હજાર સાધુએ કર્યાં અને છત્રીશ હજાર સાધ્વી કર. તેમણે એક લાખને ઓગણસાઠ હ· જાર બારવ્રતધારી શ્રાવકા અનાવ્યા અને અવિરતિ સમ્યગ્દષ્ટિ જૈના તેા કરોડાની સંખ્યામાં મનાવ્યા. તેમણે ત્રણ લાખ અઢાર હજાર ખાર વ્રતધારી શ્રાવિકા મનાવી. અગિયાર ગણુધરીએ તથા તે ગણુધરાના સાધુઓએ કરાડેની સ ંખ્યામાં શ્રાવકે અને શ્રાવિકાઓ મનાવી. પ્રભુ મહાવીર દેવે આખા હિંદુસ્થાનનાં સર્વ નગરા, પુરા, ગામામાં ફ્રીવિહાર કરી કરાડા મનુષ્યાને ધમી બનાવ્યા અને યજ્ઞામાં હામાતાં પશુઓને ખચાવ્યાં. પશુદ્ધિ સાવાળા યજ્ઞાને પાપયજ્ઞા તરીકે જણાવ્યા. હિંદુસ્થાનના શ્રેણિક, ઉડ્ડયન, ઉદાયી, ચ'પ્રદ્યોત, ચેટક વગેરે રાજાએ પ્રભુના એધ સ્વીકાર્યા અને મહાવીર દેવના ભક્ત બન્યા, પ્રભુ મહાવીર દેવના સમકાલીન ગૈાતમબુદ્ધ થયા તે
For Private And Personal Use Only