________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
સાઇના ચારાની સસ્જીદ—દોશીવાડાથી સ્ટેશન તરફ જતાં કસાઈવાડાંના ચારાની મસ્જીદ આવે છે. મકાન માટુ છે. પાસે એક લીંબડા છે. મસ્જીદનુ મકાન જૂનુ છે. વિજાપુરમાં કસાઈના ચારે એક તાજીયેા થાય છે, તથા એક સુમનવાડામાં તાજીયા થાય છે. સુમનવાડામાં પાંત્રીસ વરસથી તાજીયેા થાય છે. કસ્બાતી ચારે તાજીયેા થાય છે. પહેલાં એક તાજીયેા સરકારના ખચ્ચથી કરવામાં આવતા હતા તે હવે ખ ધ થયા છે. પીજારાની મસ્જીદ પાસે ઘાંચી. ના ઘર પાસે એક કમરસ્તાન છે. શાહેર મડીના મકાન પાસે એર ડીમાં એક અહમદ સૈયદ અને એક ઇસ્મુદ્દીન સૈયદની કમર છે. મકરાણી દરવાજા પાસે ત્રણ કૅમ્બર છે. તેમાં એક ગઝપીરની છે અને મીજી ગેબનશાહની છે. દેવરામ કાશીની હવેલીમાં ગુલમહુ મદમીયાં અને ખીજા જાનમહમદમીયાંની કમર છે. મેણાવાડ પાસે શેખ સૈયદ પીરની કબર છે અને આગળ જતાં રામપરાને રસ્તે અપ્રુવલ શાહ પીરનીખર છે. લાડેલના માર્ગે હુવાડા પાસે પાંચ પીરની કબર છે. ગવાડાના માળે જતાં ટેકરાપર બાલાપીરની કબર છે અને બીજી મીરાં દાતારની કબર છે.. અણુસા ગામ જતાં વચમાં ખાવા દરાજની કમર છે. રણાસણુના માર્ગે વચમાં માટી મકતુ સાહેબની કબર છે. માટા કૅબરસ્તાનમાં દાદા ફકીર મહુમદ સાહેબની કબર છે તે પ્રાચીન કબર છે. માદનાના ખેતરથી દક્ષિણે જે કબર છે તે અંગારશાહની કમર છે. વેારાવાડના નાકે માટી પરબડી પાસે કબર છે તે ગેબનશાહની કબર છે. નાની વા વાડમાં મસ્તાનની કબર છે તે ઉપર રાઝે સ ંવત ૧૯૬૮ ની સા લમાં બંધાવવામાં આવ્યા છે. મસ્તાન પણ ૧૯૬૮ની સાલમાં મરણુ પામ્યા હતા. સૈયદની મસ્જીમાં મારૂĚ મીચાંની કબર છે. જા જનવાડામાં કમર છે. છાપરીયામાં મીરજાન સૈયદની કબર છે. મુમનવાડામાં ઉલલસર પીરની કબર છે. કાજીની મસ્જીદ સાળસાની સાલમાં બની હતી. દાદા ફકીરમહમદના ગુરૂ સૈયદ હુદ સાહેમ હતા. તેમણે પાટણથી દાદા કીર મહંમદ સાહેબને અહીં માકલ્યા. જીના વિજાપુરમાં વિજલદેવ રાજાએ સુસલમાનાને વસવા દીધા નહાતા. તેથી તેઓ વિજાપુરના કોટની પાસે આથમણી દિશા
For Private And Personal Use Only