________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કરેલી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫)
મુસલમાન પ્રકરણ.
સાઇવાડાના ચારાની મસ્જીદમાં એક લેખ છે તેના ગુજરા
તીમાં તરજુમા નીચે પ્રમાણે છે—
૧ ઈશ્વરના નામ સાથે શરૂ કરો. ૨ આરગશાહ બાદશાહના વખતમાં સરદારપુર મહેલે વસેલા સદરહુ બાદશાહના વખતમાં. ૩ સૈયદ હાસમ કોતવાલે ઇશ્વર ઇચ્છાથી વસાવેલું. ૪ ખુદાના હુકમથી તૈયાર કરી વસાવ્યુ છે. તારીખ ૧ માહે જમાદી ઉલ અમલ સને ૧૦૧૦ હીજરી. સાઇવાડાની મસ્જીદમાં પત્થર ઉપર લેખ છે તે ગુજરાતીમાંતખત પાદશાહ ઔર ગશા. વીજાપુર જતા ગીરખાન શ્રીમદર.
મયાન પરસર દૂર પરવાસ××××
સૈદ્ય ટીશમ કોતવાલ કામદારે,
કર્યું છે સંવત ૧૭૪૦ વર્ષે વૈશાખ માસે
ગામની આથમણી દિશાએ સ્ટેશન પાસે ઈંદગા છે ત્યાં વચ્ચેાવચ્ચ બેઠકની જગાએ સરખીમાં લેખ છે તેનુ ગુજરાતી ભાષાંતર નીચે પ્રમાણે છે.
૧ આથી પહેલાં અહીં જરખાં માખીએ ઇદ્દગાહની પ્રતિષ્ટા
૨ તે પુરાણી અને ખંડીત થવાથી ઘણી મુદ્દત થઇ ગઇ હતી. ૩ તેથી પછી નવીન પ્રતિષ્ટા ઈશ્વર ઈચ્છાથી કરવામાં આવી. ૪ મુજા હીઃખાં આલીનેક આદતવાલાએ પ્રતિષ્ટા મીજી વાર નવીન કરી.
૫ જ્યારે આ ઇમારત તૈયાર થઇ તે બીનાના લેખ લખવામાં આવ્યા.
૬ આકાશી દેવાએ કહ્યુ` કે આ ઇદગાહ શ્રેષ્ટને ઉત્તમ તૈયાર થયું છે સને ૧૦૬૩ હીજરી,
For Private And Personal Use Only