________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
જિતનાથ, સભવ, અભિનંદન, સુમતિ, ચન્દ્ર પ્રભુ, આદીશ્વર, વીર જિન એ વિગેરે જિનેશ્વરાની દેરીએ કરાવનાર અને વાસુપૂજ્ય જિનાલય માટે અનેક વસ્તુએ ભેટ કરનાર, તીર્થ યાત્રા, ઉપધાન, તપસ્યાએ વિ. અનેક ધાર્મિક કૃત્યા કરનાર અને પુસ્તક લખા વનાર એજ માનદેવ શેઠના વશો (સ્ત્રી-પુરૂષ) વીજાપુરનાં વતની જણાય છે.
ખરતર ગચ્છ, કે જેને પહેલાં વિધિપથથી ઓળખવવામાં આવતા હતા, તેના શ્રાવકેાની વસતિ વીજાપુરમાં પ્રથમ સારી રીતે હશે, એવું પણ આ ઉપરથી સૂચિત થાય છે.
પ્રશસ્તિવાળું અભયકુમાર ચરિત્ર છપાઇ ગયેલ હેાવાથી અને એ આપના સંગ્રહમાં પણ હશે. એમ માની લઈ માકલ્યું નથી, પરંતુ તેની કાંઇક રૂપરેખા આપને આ લખી માકલી છે. આશા છે કે-આ ઐતિહાસિક ખીના જાણવાથી આપને ઘણા આન ંદ થશે.
ભવદીય-—
લા. ભ. ગાંધીના સવિનય ૧૦૦૮ વાર વન્દના સ્વીકારશોજી.
પિન—વિજાપુરમાં ખરતર વિધિપક્ષનું દેરાસર વાસુપૂજ્યનું હતું તેમજ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં દેરાસર. એ એ હતાં તે તપાચ્છી, વડગચ્છી હાવાનુ અનુમાન થાય છે.
For Private And Personal Use Only