________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) માંથી એક શિલાલેખ મળી આવ્યું છે. તે મહેલે (માઢ) બના: જો તેની તેમાં તારીખ છે. તેથી સત્તરમા સૈકામાં તે મહેલો બનાવ્યો લાગે છે. સૂતારવાડામાં અને પટવાપોળમાં થઈ હુંબડ વાણીયાનાં દોઢસે બસો ઘર હતાં. સૂરજમલ શેઠ કહે છે કે મેં બાળપણમાં હુંબલનાં પન્નર ઘર તો દેખેલાં હતાં. તેમની ઉમર હાલ સીતેર વર્ષ ઉપરની છે. સૂતારવાડામાં હુંબડ જેનોનું એક ઘર દેરાસર છે, તે કુબા દેશીના કેશરીયાજીના દેરાસર પાસે અને અરનાથના દેરાસરની વચ્ચે દક્ષિણ દિશામાં ઠેઠ નજીક આવ્યું છે. હુંબડ દેરાસર ખાતે દુકાને પણ છે. પીંજારાની મજીદ જે જૂની હતી તે પહેલાં હુંબડ વાણીયાનું દેરાસર તથા પિષધશાળા હતી. એમ વૃદ્ધ લે કહે છે. વહેશ ફકીર મહમદ વગેરે તેને પીબરી ગ્રાવિકાની પાષધશાળા જણાવે છે. હું બડેનું જેન દેરાસર ત્યાં કઈ સાલથી હતું અને કયા સુલ્તાનના સમયમાં તુયું તેને એક પુશ મળતું નથી, પણ એરંગજેબના વખતમાં મુસલમાનોએ તેડયું (ભાંગ્યું) હાય એમ અનુમાન ઉપર આવવું પડે છે. સત્તરમા સૈકામાં સુતારવાડો વચ્ચે તે પૂર્વે ત્યાં વસતિ નહતી તેમજ ત્યાં સરદારપુરા વસાવ્યું તેથી ત્યાં પૂર્વે ઘર નહાતાં એમ સિદ્ધ થાય છે. મરાઠાનું રાજ્ય સ્થિર થતાં ત્યાં કુબા દોશીએ સંવત્ ૧૮૬૬માં દેરાસર કરાવ્યું તે પહેલાં ત્યાં દેરાસર નહોતું. સૂરજમલ્લ શેઠ રહે છે તે હવેલી કહે વાય છે અને તેની પાછળ પોષ્ટ ઓફીસની ઉત્તરની જગ્યા હાલ છે તે પણ સરદારપુરના મીંયાની છે. એમ લેકે કહે છે. સરદાપુરાના માઢના શિલાલેખથી સિદ્ધ થાય છે કે ગામની પાસે પુરાં વસાવવાને પહેલાં રિવાજ હતો. હાલ માણસાના ઠાકર એલ શ્રી તખ્તસિંહજીએ પિતાના મહેલની નજીક પચાસ સાઠ ઘરનું તખતપરૂ વસાવ્યું છે તેમ, તે વખતનું આ પરં–માઢ વસાવ્યું લાગે છે.
મેંણાવાડે–શખુશા પીરની કબ્ર પાસે પહાડાના રસ્તા ઉપર વિજવાસણ માતા પાસે મેંણાવાડ છે તે મેંણાએાને સં. ૧૮૯૦ની સાલ લગભગમાં ચોકી કરવા માટે મહાજને વસાવ્યા હતા. મેંણા
For Private And Personal Use Only