________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪). વ્રજલાલભાઈ, બારેટ નથુભાઈ રામદાસ વગેરે કવિ છે, તેઓએ મોટા ભાગે યતિશ્રી અમૃતવિજયજીની પાસે અભ્યાસ કરે છે. બારેટ અમથાલાલ વિરાભાઈ કવિ છે. યતિ શ્રી અમૃતવિજયજી વિજાપુરમાં પ્રખ્યાત કવિ થયા. તેમણે પાલામૃત ગુલ્મિનિકા ગ્રન્થ વ્રજભાષામાં રચે છે. અમૃતવિજયજીએ છ ભાષામાં છુટક કવિતાઓ લખી છે.
બીજા બારોટે પણ વિજાપુરમાં સારા કવિ થઈ ગયા છે.
જૂના નવા વિજાપુરની મિત્રતા
અને પ્રાચીનતાના ઐતિહાસિક પુરાવા.
(લે-પદાવલિ અને જેના પ્રશસ્તિ ) જેને દેવી–વિજાપુર કુંડની પાસે આંબા પાસે આથમણું દિશાએ ખેતરમાં એક જૈન દેરી છે. તેમાં નીચે પ્રમાણે લેખ છે. श्री तपागच्छे पंडित श्री प्रेमविजयजीना चेला पण्डित रूपविजयની વહુ વિ. સં. ૧૮૮૧ એ લેખ. લાલરંગથી લખવામાં આવ્યું છે. તેને શત વર્ષ થવા આવ્યાં તે પણ હજી કાયમ છે. પત્થર ચુને અને ઇટોથી દેરી બાંધવામાં આવી છે. તે ખેતર અસલ મહાજનનું હતું પણ મહાજને માળીને બાગ કરવા આપ્યા પછી તેની સંભાળ ન લેવામાં આવી તેથી પાછળથી માળીના નામે સરકારમાં ચઢી ગયું લાગે છે. વિજાપુર મહાજનની આવી બેદરકારીથી વિજાપુર મહાજન, ભવિષ્યમાં પોતાની સત્તા બળથી મંદ ન થાય તે માટે હાલ મહાજનને જાગૃતિની જરૂર છે. દેરી જીર્ણ થઈ છેતેથી જેનસંઘે તેને જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર છે. રિપવિનયની સમર્થ પંડિત અને સંઘમાં પ્રસિદ્ધ-પ્રતિષ્ઠિત સાધુ હતા તેથી તેમના શરીરને જ્યાં
For Private And Personal Use Only