________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૦૬)
વિન્તપુર મધ્યે જૈનેતર મદિરા,
તથા
સાવજનિક સંસ્થાઓ.
( મદિરાધમ શાળાઓ-ચબુતરા-પાંજરાપાળ-ભાગ-તળાવ-કુંડદવાખાનુ–સ્કુલા-ઓર્ડીંગ-લાઇબ્રેરી-ઈત્યાદિ. )
વિધ્યવાસિની માતાનું દેરૂ લેાકેાની કિંવદન્તી પ્રમાણે કહેવાય છે કે પરમાર વિજલદેવ રાણા જ્યારે વિન્તપુરમાં આવ્યા ત્યારે પાતાની કુલદેવી વિન્ધ્યવાસિની દેવીની મૂર્ત્તિ સાથે લાગ્યે હતા. તેણે વિજાપુરમાં દેવીની મૂર્તિ સ્થાપી દેરૂ' ખાંધ્યું હતું; પણુ પાછળથી મુસલમાન બાદશાહાએ ભાંગ્યુ હતુ તે પછી ત્યાં નાની દેરી મસ્તકપ્રમાણવાળી લેાકાએ કરેલી હતી. વિ. સં. ૧૯૪૩ માં તે દેરીને ઠેકાણે માટું મંદિર કરવામાં આવ્યું છે. તેમાં નીચે મુજમ લેખ છે.
वि. सं. १६४३ वैशाख वदि ११ एकादशी बुधवारे श्री माताजी विन्ध्यवासिनीनुं देवल राजा बिजलदेव परमारनुं हतुं ते जीर्ण थइ जवाथी फरीने देवल माताजीनुं तथा धर्मशाला बाग कुवा बंगलो तथा फरतो वंडो सर्वे नवीन करावी श्री माताजी विजवासिणी प्रतिष्ठा करीने बाबाजी रामदासजी भगवानदासजीए बंधाव्यां छे, ते सर्वे मकानोना मालीक बावा रामदासजी छे.
વિજવાસિણી દેવીના દેવલ પાસે વિજાપુરના સેાની માણેકલાલે અખાજીની એક નાની દેરી કરાવી તેમાં અખિકાની મૂર્તિ સ્થાપન કરી છે. એક બહાર હનુમાનની મૂર્તિ વગેરે છે. દેવળમાં એક મોટા વડ છે તે ઉપર મયુરા રાત્રે બેસી ટહુકા કરી લેાકાને આનન્દ્વ આપે છે. દેવળ ખાતે, ખેતર વગેરેની ઉપજ છે.
વિજવાસિણીના મંદિર પાસે મિયાણા લેાકાનાં પચાસ સાઢ ઘર છે, અને તે વિ. સ’. ૧૮૯૦ માં ત્યાં દાશીવાડાના મહાજને વસાવ્યા છે, તેની પાસે આથમણી દિશાએ સથવારાનુ નવુ પર્
For Private And Personal Use Only