________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વતી દેરાસરને વહીવટ તથા શ્રી વાસુપૂજ્યના દેરાસરને વહીવટ તથા શ્રી કુંથુનાથના દેરાસરને વહીવટ ભેળ અને વિ.સં. ૧૭૮ માં શ્રી શાંતિનાથના દેરાસરને વહીવટ ભેળવવામાં આવ્યું. શ્રા શાંતિનાથના દેરાસરનો વહીવટ શેઠ છગનલાલ બેચર અને શેઠ પુરૂષોત્તમ ઝવેર બે તરફથી કરવામાં આવતું હતું, તે વહીવટને પણ શેઠ છગનલાલના મરણ પછી પેઢીમાં સેંપવામાં આવ્યા. શેઠ નથુભાઈ મંછારામના મરણ પછી હાલ પેઢીને વહીવટ કરનાર શેઠ બેચરદાસ પુરૂષેત્તમ, શેઠ વાડીલાલ હરિચંદ, શેઠ ભીખાભાઈ લલ્લુ ભાઈ, શેઠ દલસુખ મેતીચંદ, શેઠ કેવલભાઈ જેઠાભાઈ મુંડા, શેઠ વાડીલાલ વનમાલી, શેઠ કાલીદાસ ભગુભાઈ, વકીલ હીરાલાલ લલ્લુભાઈ વિગેરે છે. શેઠ નથુભાઈ મંછાચંદ શેઠ મગનલાલ કંકુચંદ શેઠ દલસુખભાઈ દયાલ તથા કાલીદાસ મંછારામના ઠેકાણે અન્ય ટ્રસ્ટીઓ નીમવાની જરૂર છે.
(૧૧) અણસુર ગચ્છને ઉપાશ્રય–શેઠ બહેચરદાસ શીરચંદે વિ. સં. ૧૮૬૦-૭૦ લગભગમાં શ્રી અણસુરગચછને ઉપાશ્રય પિતાની લક્ષમીના વ્યયથી કરાવ્ય (વિ. સં. ૧૯૭૨માં તપાગચ્છની ગાદી પર શ્રી વિજયદેવસૂરિ હતા. તેમની સાથે શ્રી વિ. જયસેનસૂરિને વિચાર-મત થવાથી શ્રી વિજયસેનસૂરિએ ખંભા. તમાં દેહત્સર્ગ સમય પૂર્વે આઠ ઉપાધ્યાયને બીજા આચાર્ય સ્થાપવા આજ્ઞા કરી. તેથી આઠ ઉપાધ્યાય વગેરે ચતુર્વિધ સંઘે શ્રી વિજયઆનંદસૂરિ નામના આચાર્ય સ્થાપ્યા. તેથી તપાગચછના સંઘમાં બે આચાર્યો થવાથી તપાગચ્છીય જૈનસંઘ, બે ભાગમાં વહેંચાઈ ગયે. શ્રીવિજયદેવસૂરિના પક્ષમાં જે સંઘગચ્છ આવ્યો તે શ્રીવિજય. દેવસૂરિ (દેવસૂર) ગચ્છના નામે પ્રસિદ્ધ થયે અને જે સંઘ, ગઇ, શ્રી આનંદસૂરિના પક્ષમાં આવ્યું તે વિજય આનંદસૂરિ (અણુસર) નામથી ગચ્છ પ્રસિદ્ધ થયે. અમદાવાદ, પાટણ, ભેસાણ, સુરત, વડેદરા વગેરે ગામેમાં દેવસૂરિ ગચ્છ અને આનંદસૂરિ ગ૭ નામના ઉપાશ્રયે બંધાયા. દેવસૂરિગચ્છના સાધુઓ દેવસૂરિ ગચ્છ ના ઉપાશ્રયમાં ઉતરવા લાગ્યા અને દેવસૂરિ ગચછના શ્રાવકે પોતા ના ગ૭ના ઉપાશ્રયમાં ધર્મક્રિયા કરવા લાગ્યા. તથા પોતાના ગચ્છ
For Private And Personal Use Only