________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૫ )
જ્ઞાનમદિરના સ્થાને પૂર્વે શા જેઠાભાઇ અવચળનું માટું ડહેલુ હતુ. જેઠાભાઈ અવચળ લાખો રૂપીયાના માલીક હતા. તે માટા મીણના વેપારી તથા શરાક હતા. તેમના ડહેલામાં દરરોજ સેકડા વેપારીઓની ઠેઠ જામતી હતી. તેમને ત્યાં હાથી ધાતા હતા એમ કહેવાય છે. તે દાતાર તથા દયાળુ જૈનધમી વીશાસ્ત્રીમાલી શ્રાવક હતા. અઢાર લાખ રૂપીયાની આસામી અને ગાયકવાડી રાજ્યમાં માન્ય એવા શેઠે બહેચર સીરચંદ એક વખત તેમના ગુમાસ્તા હતા, જેઠાભાઇ અવચળે, હજારો ગરીબને સહાય કરી હતી. હજારો ગરીબજનાની, પશુપંખીઓની રક્ષા કરી હતી. નિરાશ્રિતાને સહાય કરનારા હતા. તેમના કુટુંબમાં મગનલાલ બહેચર તથા લીલાચંદ્ર વિગેરે છે. હાલ તેમના સ્થાનમાં જ્ઞાનમંદિર શૈાભી રહ્યુ છે.
(૧૦) ચિ તામણિ પાર્શ્વનાથ-દેરાસરની પેઢી-વિ. સ. ૧૯૫૦ માં ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરની પેઢીની સ્થાપના થઈ પેઢીના સ્થાપક મુખ્ય માગેવાન દ્યાશી નથુભાઈ મચ્છાચક્ર હતા. વિ. ૧૮૬૦-૭૦ લગભગથી ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસરના વહી. વટ કરનાર વિશાશ્રીમાલી શેઠ હાથીભાઇ રામચક્ર હતા. તે અરી ણુના વેપારી લક્ષાધિપતિ હતા. સત્ર તેમની આબરૂ પ્રતિષ્ઠા સારી હતી. તેમનું મરણુ વિ ૧૮૯૫ લગભગમાં થયું. તેમની પાછળ તપુત્ર શેઠ ઉમેદ હાથીએ દેરાસરના વહીવટ કર્યાં. શેઠ ઉમેદ હાથી વિ. ૧૯૩૦ લગભગમાં મરણ પામ્યા. તેમની પાછળ તેમના પુત્ર મૂલચંદભાઇએ દેરાસરના વહીવટ કરવા માંડયા. અશ્રીજીના વ્યાપાર અંધ પડવાથી તે નિધનદશામાં આવી પડયા અને તેમણે ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાની આંગી સુકુટ ગળાવવા માંડયા અને તે પકડાયા. તેથી તુર્ત દેશી નથુભાઈ મંછારામે સંઘ ભેગા કરી દેરાસરના વહીવટ સંભાળ્યેા. ત્રણ આના મૂલચંદના વહીવટમાં બાકી રહેલા નીકળ્યા. નથુભાઈએ સધની સલાહ પૂર્વક દેરાસરની માલીવાડાના ચાટામાં કાપડ બજારમાં પેઢી સ્થાપી અને ત્રસ્ટીએ–મે ખરો નીમ્યા. આવીશ વર્ષના વહીવટમાં તે દેરાસરની પેઢી સારી સ્થિતિમાં આવી. ચિંતામણિ દેરાસરની પેઢીમાં પદ્મા
For Private And Personal Use Only